neeti mohan

Image

Neeti mohan પેરિસ ઓલિમ્પિકમાં કરશે પરફોર્મ! ઈન્ડિયા હાઉસમાં રેલાવશે સૂર 

Neeti mohan: બોલિવૂડની શ્રેષ્ઠ ગાયિકાઓમાંની એક નીતિ મોહન પેરિસ ઓલિમ્પિક 2024માં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. નીતિ મોહનનો મધુર અવાજ ઓલિમ્પિકમાં ગૂંજવા જઈ રહ્યો છે. હાલમાં જ પ્લેબેક સિંગરે ખુલાસો કર્યો છે કે તેને ઓલિમ્પિકમાં પરફોર્મ કરવાની તક મળી છે. આ માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને એક નહીં પરંતુ […]

Trending Video