neet pg 2024 new exam date

Image

NEET PG 2024 Exam :NEET PG પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો તમામ વિગતો

NEET PG 2024 New Exam Date :NTA એ NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NTA અનુસાર, આ પરીક્ષાનું આયોજન 11મી ઓગસ્ટે કરવામાં આવશે. બે  તબક્કામાં પરીક્ષા લેવાશે. NTA એ SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા બાદ આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે NTAએ અગાઉ NEET PG પરીક્ષાની તારીખ રદ […]

Trending Video