neeraj chopra diamon league where to watch

Image

Neeraj Chopra Diamond League : ઈજાગ્રસ્ત હોવા છતાં નીરજ ચોપરાનું સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન,ફાઇનલમાં 89.49 મીટરના થ્રો સાથે બીજું સ્થાન હાંસલ કર્યું

Neeraj Chopra Diamond League : ભારતીય જેવલીન થ્રોઅર નીરજ ચોપરા(Niraj Chopra)એ ફરી એક વાર દેશનું નામ રોશન કર્યું છે. પેરિસ ઓલિમ્પિક્સનો (Paris Olympic)સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા(Niraj Chopra) ગુરુવારે લુસાને ડાયમંડ લીગમાં (Lausanne Diamond League ) તેના છઠ્ઠા અને અંતિમ થ્રોમાં 89.49 મીટરનું અંતર ફેંકીને બીજા સ્થાને રહ્યો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે તેના 90.61 મીટરના અંતિમ […]

Trending Video