NDRF

Image

Nagalandમાં ભારે વરસાદથી તબાહી; ભૂસ્ખલનમાં 8 લોકોના મોત, 12 ઘાયલ

Heavy rains wreak havoc in Nagaland: દેશના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદથી તબાહી મચી રહી છે. નાગાલેન્ડના મોન જિલ્લામાં અનેક ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા છે અને બાર ઘાયલ થયા છે. મોન જિલ્લાના ડેપ્યુટી કમિશનર વેનયેઇ કોન્યાકે જણાવ્યું હતું કે, “અત્યાર સુધી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે, અને ચાર અન્ય હજુ પણ કાટમાળ […]

Image

Cyclone Montha થી સાવધાન રહો! આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો ક્યારે અને ક્યાં તે જમીન પર અથડાશે

Cyclone Montha 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ જાહેરાત કરી. હવામાન વિભાગ તરફથી એક સત્તાવાર પ્રકાશનમાં જણાવાયું છે કે, “આગામી 12 કલાક દરમિયાન તે દક્ષિણપશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને પછી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ફરીને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં […]

Image

વૈષ્ણોદેવી ભૂસ્ખલન પર PM Modiએ વ્યક્ત કર્યું દુઃખ, દુર્ઘટનામાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

PM Modi On Vaishno Devi landslide:   પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી રૂટ પર ભૂસ્ખલન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના X હેન્ડલ પર ટ્વીટ કરીને કુદરતી આપત્તિમાં 30 થી વધુ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર રૂટ પર ભૂસ્ખલનના સમાચાર […]

Image

બોટાદમાં મોટી દુર્ઘટના, કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ, બેના દુઃખદ મોત

Gujarat News: તાજેતરમાં જ ગુજરાતના વડોદરાથી પુલ દુર્ઘટનાના સમાચાર આવ્યા હતા. હવે વરસાદને કારણે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આ ઘટના બોટાદ જિલ્લાના ગોધાવટા ગામ નજીક બની હતી. અહીં ભારે વરસાદ વચ્ચે પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. જેના કારણે એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મોત થયું […]

Image

Telangana: ટનલમાં ફસાયેલા 4 લોકો મળી આવ્યા, એક અઠવાડિયાથી ફસાયેલાહતા 8 મજૂરો

Telangana: તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલમાં 22 ફેબ્રુઆરીથી આઠ મજૂરો ફસાયેલા છે. ત્યારથી તેમને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી ફસાયેલા લોકોનો કોઈ સુરાગ મળ્યો નથી. પરંતુ શનિવારે ફસાયેલા 8 લોકોમાંથી 4 લોકોના સુરાગ મળી આવ્યા છે. જોકે, તેમના બચવાની શક્યતા ઘણી ઓછી છે. રાજ્યના આબકારી મંત્રી […]

Image

Telangana : તેલંગાણામાં સુરંગમાં કાટમાળ અને પાણીના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી, NDRF ટીમ દ્વારા બચાવકાર્ય ચાલુ

Telangana : તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં 8 કામદારો ફસાયા છે. રવિવારે સવારે પણ સુરંગમાં ફસાયેલા કામદારો માટે બચાવ કામગીરી ચાલુ છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની ટીમ ઘટનાસ્થળે હાજર છે. સુરંગમાં કાટમાળ અને પાણી જમા થવાને કારણે NDRF ટીમને બચાવ કાર્યમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમોટિવ અને કન્વેયર […]

Image

kutch : 34 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાં પડેલી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો

kutch: ભુજમાં કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે ઇન્દિરા મીણા નામની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી.જેથી તેને બચાવવા માટે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. યુવતીનું રેસ્ક્યૂ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ […]

Image

Bihar Flood :પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર ક્રેશ થઈ પાણીમાં ખાબક્યું, NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી

Bihar Flood :બિહારના (Bihar) મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) એક મોટો અકસ્માત થયો છે. પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર મુઝફ્ફરપુરમાં ક્રેશ (Helicopter crash) થયું છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મામલો ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્રની ટીમ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડતું હેલિકોપ્ટર […]

Image

Maharashtra: પુણેમાં ગ્લાસ ફેક્ટરીમાં મોટો અકસ્માત! ટ્રકમાંથી બોક્સ ઉતારતી વખતે 4ના મોત

Maharashtra: મહારાષ્ટ્રના પુણેમાં એક કારખાનામાં અકસ્માતમાં ચાર કામદારોના મોત થયા છે. આ કારખાનામાં અરીસાનું કામ થતું હતું. રવિવારે પણ ટ્રકોમાંથી કાચ ભરેલા બોક્સ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક બોક્સ નીચે પડ્યા હતા. આ બોક્સ નીચે કામ કરતા મજૂરો દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર મજૂરોના મોત થયા છે. હોસ્પિટલમાં એક […]

Image

Bhavnagar: તમિલનાડુના 29 યાત્રાળુઓ ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ, દેવદૂત બની પહોંચી NDRF

Bhavnagar: ગુજરાતમાં  વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો  છે. આ વરસાદને કારણે ગત રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભાવનગરના કોલીયાદ પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પછી મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં29  મુસાફરો હતા જેમનો […]

Image

Dwarka: આગામી 3 દિવસ દ્વારકામાં ભારે વરસાદને લઈ NDRF ટીમ તૈનાત

Dwarka: ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમોડમાં છે. ત્યારે દ્રારકામાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. એક તરફ રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આજે ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી તા. 28 સુધીના દિવસોમાં ગમે ત્યારે […]

Image

Gujarat: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મુખ્ય સચિવ રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી

Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવએ […]

Image

‘અગમચેતી એ જ સલામતી’, Banaskantha જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ, NDRFની ટીમ કરાઈ તૈનાત

Banaskantha: રાજ્યભરમાં વરસાદી માહોલ છે. જ્યારે ઠેર-ઠેર વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાકાંઠા જિલ્લા […]

Image

Morbi Rain : ગુજરાતના મોરબીમાં અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી નદીમાં ખાબકતા લોકો તણાયા, NDRFએ રેસ્ક્યુ હાથ ધર્યું

Morbi Rain : ગુજરાતના મોરબીમાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં 19 મુસાફરોને લઇ જતી ટ્રેક્ટર ટ્રોલી નદીમાં પડી હતી. માહિતી મળતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 10 લોકોને બચાવી લીધા હતા. જ્યારે 9 લોકો હજુ પણ ગુમ છે. એનડીઆરપીએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. એવું કહેવાય છે કે હળવદ […]

Image

Tripuraમાં વરસાદ બાદ પૂર, રાહત અને બચાવ કામગીરીમાં બે જવાનોના મોત

Tripura: ત્રિપુરામાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે જનજીવન પર ખરાબ અસર પડી છે. NDRF અને SDRFની ઘણી ટુકડીઓ સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ ઓપરેશનમાં રોકાયેલા ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના બે જવાનોએ પૂર પીડિતોને બચાવતા જીવ ગુમાવ્યો હતો. આ અંગેની માહિતી રાજ્યના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. સીએમ માણિક સાહાએ […]

Image

Kedarnath Cloudburst:કેદારનાથ યાત્રાના માર્ગ પર પથ્થરો નીચેથી ત્રણ શ્રદ્ધાળુઓના મૃતદેહ મળ્યા, ગુમ થયેલ લોકોની શોધખોળ શરુ

Kedarnath Cloudburst: કેદારનાથ યાત્રાના (Kedarnath Yatra) ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર લિંચોલીમાં સર્ચ ઓપરેશન (Search operation) દરમિયાન 15 ઓગસ્ટની મોડી સાંજે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. NDRFના જવાનોએ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ત્રણ યાત્રિકોના મૃતદેહ મળી આવતા અન્ય યાત્રીઓના મૃતદેહ મળવાની સંભાવનાને જોતા કેદારનાથ પદયાત્રાના માર્ગ પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પત્થરો […]

Image

Wayanad જઈ રહેલા કેરળના સ્વાસ્થ્ય મંત્રી રોડ અકસ્માતનો શિકાર, હોસ્પિટલમાં દાખલ

Wayanad: ભૂસ્ખલન પ્રભાવિત જિલ્લા વાયનાડની મુલાકાતે આવેલા કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ બુધવારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટના મલ્લપુરમના મંજેરી જિલ્લાની પાસે બની હતી. જોકે, આ અકસ્માતમાં વીણાને સામાન્ય ઈજા થઈ છે અને તેમની મંજેરી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા છે. […]

Image

Kerala Landslides: કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, 24 લોકોના મોત, 100થી વધુ લોકો દટાયા

Kerala Landslides: કેરળના (Kerala ) વાયનાડમાં (Wayanad) ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન (Landslides) થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદ […]

Image

Mumbai Building Collapse: નવી મુંબઈમાં મોટી દુર્ઘટના,ત્રણ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા

Mumbai Building Collapse:મહારાષ્ટ્રના  (Maharashtra) નવી મુંબઈમાં (Mumbai) ત્રણ માળની ઈમારત ‘ઈન્દિરા નિવાસ’ ધરાશાયી (Building Collapse) થઈ છે. ઈમારત ધરાશાયી થતા ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ NDRF, મુંબઈ પોલીસ, ફાયર વિભાગ અને પાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. નવી મુંબઈમાં ત્રણ માળની […]

Image

Khambhaliya Building Collapse : દ્વારકાના ખંભાળિયામાં મકાન ધરાશાયી થતા 3 મહિલાઓના મોત, NDRF દ્રારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ

Khambhaliya Building Collapse : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકા (Dwarka)ના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ […]

Image

Rain in Dwarka : કલ્યાણપુરમાં 3 લોકોને બચાવવા ગયેલી NDRF ની ટીમ પાણીમાં ફસાઈ, વાયુ સેના દ્વારા તમામ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયું

Rain in Dwarka : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં પણ ભારે મેઘ મહેર જોવા મળી રહી છે. દ્વારકાના (Dwarka) કલ્યાણપુરમાં (Kalyanpur) ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાળની સ્થિતિ સર્જીઈ છે. ભારે વરસાદને કારણે […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું રેડ એલર્ટ, ગાંધીનગરથી 7 NDRFની ટીમ સ્ટેન્ડબાય

Gujarat Rain Alert : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain)નું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો […]

Image

Remal Cyclon:  NDRF તૈનાત, એરલિફ્ટિંગ અને ઇવેક્યુએશન ઓપરેશન  

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અગાઉ ચક્રવાત રેમલની અસરની સમીક્ષા કરી હતી જેણે ત્રણ ડઝન લોકોના જીવ લીધા હતા અને પૂર, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં બે લાખથી વધુ લોકોને અસર કરી હતી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા એક અખબારી યાદીમાં, નરેન્દ્ર મોદીને બેઠક દરમિયાન પ્રભાવિત રાજ્યો પર ચક્રવાતની અસર વિશે માહિતી આપવામાં આવી […]

Image

અયોધ્યા: NDRF, મેડિકલ ટીમો તૈનાત ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ની તૈયારીઓ પૂરજોશમાં

22 જાન્યુઆરીએ યોજાનાર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પહેલા અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામ મૂર્તિનો ચહેરો સોમવારે અભિષેકના દિવસો પહેલા શુક્રવારે પ્રગટ થયો હતો. આ મૂર્તિમાં ભગવાન રામને પાંચ વર્ષના બાળક તરીકે સુવર્ણ ધનુષ્ય અને તીર સાથે સ્થાયી મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે. 51 ઇંચની રામ લલ્લાની મૂર્તિનો ફર્સ્ટ લુક આખરે શુક્રવારે જાહેર કરવામાં આવ્યો […]

Image

જમ્મુ કાશ્મીરને લઈને અમિત શાહની હાઈલેવલ બેઠક યોજાશે, અનેક મુદ્દા પર થશે ચર્ચા

જમ્મુ કાશ્મીરને લઈને અમિત શાહની હાઈલેવલ બેઠક યોજાશે, અનેક મુદ્દા પર થશે ચર્ચા

Image

Devbhumi Dwarka : બોરવેલમાં ફસાઈ અઢી વર્ષની બાળકી, રેસ્ક્યુ માટે આર્મી અને NDRF ની મદદ લેવાઈ

સ્થાનિકો અને સ્થાનિક તંત્ર દ્વારા બાળકીને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા છે.

Image

ચૈન્નઈમાં ભારે વરસાદમાં ફસાયા Amir Khan, 24 કલાક બાદ સુરક્ષિત બહાર આવ્યા

લેન્ડફોલ બાદ તોફાન 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું

Image

આગામી 24 જ કલાકમાં ત્રાટકશે Cyclone Michaung, જાણો ગુજરાત પર શું થશે અસર

વાવાઝોડું 5 તારીખે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ્સ થશે

Image

Uttarkashi : 17 દિવસ બાદ પૂર્ણ થયું રેસક્યૂ ઓપરેશન, બધા જ મજૂરો સુરક્ષિત બહાર આવ્યા

શ્રમિકો અને તેમના પરિવારજનોની મુલાકાત થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

Image

17 દિવસથી ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે આવ્યા સારા સમાચાર, જાણો

શ્રમિકોને જલ્દીથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવશે

Image

સિક્કિમના પૂરમાં 18ના મોત, 98 હજુ પણ ગુમ : સર્ચ ઓપરેશન ચાલુ

સિક્કિમના પૂરમાં ગુમ થયેલા 98 લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે કારણ કે મૃત્યુઆંક વધીને 18 થઈ ગયો છે. આફતથી 22,000 થી વધુ લોકોને અસર થઈ છે. ગુરુવારે સિક્કિમમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 18 પર પહોંચ્યો હતો કારણ કે આર્મી અને એનડીઆરએફની ટીમોએ તિસ્તા નદીના તટપ્રદેશમાં અને ઉત્તર બંગાળના ડાઉનસ્ટ્રીમમાં વહેતા પાણીમાં બીજા દિવસે પણ વહી […]

Image

Anand : લોકો જીવ બચાવવા આખી રાત વૃક્ષ પર બેસી રહ્યા, NDRF આવી વ્હારે, જુઓ હચમચાવી દેનારો Video

આણંદના ગાજણા ગામમાં (Gajana village) ખેતીકામ માટે ગયેલા 14 લોકો વરસાદી પાણીમાં ફસાયા . જેમાંથી કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ ઉપર ચડી ગયા હતા

Image

રાજ્યના સાત જિલ્લાઓમાંથી અંદાજે ૧૧,૮૦૦થી વધુનું સલામત સ્થળાંતર તેમજ ૨૭૪ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. અધિક મુખ્ય સચિવએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો […]

Trending Video