Navratri 2024: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં દેવી કાત્યાયનીના સ્વરૂપનું વર્ણન કરતી વખતે લખ્યું છે કે તેમની ચાર ભુજાઓ છે. માતાના એક હાથમાં તલવાર, બીજા હાથમાં ફૂલો, ત્રીજા હાથમાં અભય મુદ્રા અને ચોથા હાથમાં વર મુદ્રા છે. એવું માનવામાં આવે છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ધન, ધર્મ, […]