NASA On Asteroid: નાસાએ એસ્ટરોઇડને લઈને એલર્ટ જાહેર કર્યું છે. નાસાએ કહ્યું કે લગભગ 720 ફૂટનો એક વિશાળ એસ્ટરોઇડ જે ચાર ગ્લોબમાસ્ટર પ્લેનથી મોટો છે, તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ વિશાળ એસ્ટરોઇડ 15 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. લઘુગ્રહની ઝડપ 25,000 માઈલ પ્રતિ […]