NANDIGRAM

Image

West Bengal : પશ્ચિમ બંગાળમાં મહિલાને નિર્વસ્ત્ર રોડ પર ઢસડી ભાજપના નેતાએ ઢોર માર માર્યો ! પોલીસે કરી ધરપકડ

West Bengal : પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભાજપના એક બૂથ પ્રમુખની ધરપકડ એટલા માટે કરવામાં આવી કે, તેની પર આરોપ છે કે, તેણે મહિલાને નિર્વસ્ત્ર રસ્તા પર ઘસેડી ત્રાસ ગુજાર્યો. બુથ પ્રમુખ તાપસ દાસના સહયોગીઓએ મહિલાના ઘરમાં ઘુસીને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. મહિલા તાજેતરમાં જ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાઈ હતી. આરોપ છે કે તાપસ દાસ […]

Trending Video