nadiad

Image

Kheda: નડિયાદના વસોમાં આધેડે ચાર બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી, પોલીસે કર્યા મોટા ખુલાસા

Kheda Rape Case: ગુજરાતમાં દુષ્કર્મની  ઘટનાઓ (Gujarat  Rape Case) અટકવાનું નામ જ નથી લઈ રહી. રોજ એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે હવે લાગી રહ્યુ છે કે, ગુજરાત હવે યુપી બિહાર બની રહ્યુ છે. રાજ્યમાં, જસદણ, વડોદરા, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર બાદ હવે ખેડામાં દુષ્કર્મની ઘટના બનતા ચકચાર જાગી છે.ખેડા (Kheda) જિલ્લાના […]

Image

Independence Day 2024: CM Bhupendra Patel ની ઉપસ્થિતિમાં Nadiad ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

Independence Day 2024: ખેડા (Kheda) જીલ્લાના મુખ્ય મથક નડીયાદ (Nadiad) ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી કરવામા આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાના પરેડ ગ્રાઉન્ડમાં પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન કર્યા અને બાદમાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના […]

Image

Kheda Fake Teacher : ખેડામાં ભૂતિયા શિક્ષક બાદ હવે નકલી શિક્ષક ઝડપાયો, નિમણુંક પામેલ શિક્ષકની જગ્યાએ અન્ય ભણાવવા જતો હતો

Kheda Fake Teacher : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠાથી ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યા બાદ ત્યારથી રોજ એક આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના બે શિક્ષક બાદ હવે આજે વધુ એક નવા ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યો છે. ત્યારે સ્કૂલમાં હવે નકલી શિક્ષક પણ પકડવામાં આવ્યો છે. જે […]

Image

Gujarat Rain Update:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદમાં ખાબક્યો વરસાદ

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat ) ફરી મેઘરાજાનું જોર વધ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (heavy rains) વરસી રહ્યો છે. હવામાન વિભાગના (Meteorological Department) આંડકા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રાજ્યમાં […]

Image

Nadiad માં મોટી દુર્ઘટના, મરિડા રોડ પર મકાનનો સ્લેબ ધરાશાયી થતા 4 લોકો દટાયા

Nadiad : નડિયાદમાં (Nadiad) મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મરીડા રોડ પર સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થતા 3 થી 4 લોકો દટાયા હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને પગલે નડિયાદ (Nadiad) ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મકાનનો સ્લેબ ધરાશાયી થતા 4 લોકો દટાયા નડિયાદના(Nadiad) સુલતાન પાર્કમાં આજે બપોરના સમયે બની […]

Image

BIG BREAKING : રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ, નાણામંત્રીએ કરી જાહેરાત, જાણો

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આજે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવશે. વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ પ્રાપ્ત જાણકારી મુજબ નાણામંત્રી કનુદેસાઈએ આજે વિધાનસભાગૃહમાં મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યમાં વધુ બે નગર પાલિકાને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી છે. તેમણે પોરબંદર – છાયા નગરપાલિકા […]

Image

ખેડા સિરપકાંડ : તપાસ માટે SMC વડા Nirlipt Rai બિલોદરા પહોંચ્યા, Video

SMC ના પોલીસ અધિક્ષક નિલ્પીત રાય તપાસ માટે નડિયાદના બિલોદરા ગામે પહોંચ્યા હતા

Image

Video : ખેડાના લઠ્ઠાકાંડને લઈને DGP Vikas Sahay નું મહત્વનું નિવેદન

આ મામલે રાજયના પોલીસ વડા વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે.

Image

Kheda : નડિયાદમાં શંકાસ્પદ પીણું પીધા બાદ 5 યુવકોના મોત

હાલ મોતનું કારણ જાણવા ખેડા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે.

Image

Urvashi Solanki ના વિવાદિત નિવેદન અંગે Rajbha Gadvi ની પ્રતિક્રિયા, કહ્યુ- ‘ તમે બીજી વાર સ્ટેજ પર ન જતા’

લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ ઉર્વશીના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી છે. અને તેમણે ઉર્વશીને ફરી વાર સનાતનના કોઈ પણ પ્રોગ્રામમાં સ્ટેજ પર ન આવવા માટે કહ્યું છે

Image

નડિયાદમાં અનોખો ગરબો: સંતરામ મંદિર સંચાલિત ગર્ભસંસકાર કેન્દ્રમાં ૪૫ જેટલી ગર્ભસ્થ માતાઓ ગરબામાં લીધો ભાગ

સંતરામ મંદિર સંચાલિત અને મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં  શ્રી સંતરામ ગર્ભસંસકાર કેન્દ્ર (તપોવન) માંઆજરોજ શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રી ના પર્વ નિમિત્તે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૪૫ જેટલી ગર્ભસ્થ માતાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉત્સવો ઉજવવાની પરંપરા માનવ સંસ્કૃતિથી ચાલી આવે છે. આજની ભાગદોડવાળી […]

Image

આજે VMC Junior Clerk Exam, 512 જગ્યા માટે 1 લાખથી વધારે ઉમેદવારો આપશે પરીક્ષા

પરીક્ષામાં 1 લાખથી વધારે ઉમેદવારો હાજર રહેશે જેને લઈ તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી

Image

Kheda-Anand ના ખેડૂતોએ ‘બુલેટ ટ્રેન હાય..હાય..’ નારા કેમ લગાવ્યા ?

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે આ વચ્ચે ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી તેમજ રોષ જોવા મળી રહ્યો છે

Image

નડિયાદ નગરપાલિકા અંગ્રેજોના સમયની સબ જેલ તોડી પાડીને કોમ્પલેસ બનાવે એ પહેલા મૂળ વારસદારો મેદાને

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં 83 વર્ષ એટલે કે, અંગ્રેજોના શાસનકાળ સમયે બંધાયેલી સબ જેલ તોડી પાલિકા તંત્ર દ્વારા ત્યાં સીટી બસ સ્ટેશન અને કોમ્પલેક્ષ બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવતા પહેલા જમીનન મૂળ માલિકોએ સરકારને નોટિસ ફાળવી છે જેમાં તેમણે પોતે મૂળ માલિક હોવાનો અને જમીન ભાડા પેટે આપેલ હોવાનો દાવો કર્યો છે. ઐતિહાસિક જેલ […]

Trending Video