Anirudh Singh Ribda : રીબડાના (Ribada) અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudh Singh Jadeja) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. હવે એવું લાગી રહ્યુ છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે તેમને ફરી એક વાર જેલમાં જવાનો વારો આવી શકે છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો ! જાણકારી મુજબ, 15 ઓગસ્ટ 1988 ના રોજ […]