Rajkot : રાજકોટમાં (Rajkot) ગટરની ખુલ્લી કુંડીના કારણે અનેકવાર નગરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મનપા (RMC) દ્વારા ખુલ્લી કુંડીને ઢાંકવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ મનપાની આ બેદરકારી હવ તો જીવલેણ સાબિત થઈ રહી છે. રાજકોટ મનપાની ગંભીર બેદરકારીના કારણે વધુ […]