મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળ્યા બાદ બે સગીર સહિત છ લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું કે, ગોરેગાંવ પશ્ચિમના આઝાદ નગર વિસ્તારમાં ગ્રાઉન્ડ-પ્લસ-સેવન સ્ટ્રક્ચર, જય ભવાની બિલ્ડિંગમાં સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગથી અસરગ્રસ્ત રહેવાસીઓને […]