Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. વિમાન લંડન માટે ઉડાન ભરી રહ્યું હતું. જેમાં પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા. પરંતુ વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ બીજે મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું. આ ભયાનક અકસ્માતમાં મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલો છે. આમ આદમી […]