Monsoon

Image

બહારનું ખાવાનો શોખ હોય તો ચેતી જજો ! જામનગરની પ્રખ્યાત મિલન રગડો નામની દુકાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાની ઘટના

Jamnagar : હાલ ચોમાસાની (monsoon) સિઝનમાં રોગચાળો (epidemic) વકરી રહ્યો છે અને તેમાય છેલ્લા કેટલાક સમયથી બહારની ખાવા પીવાની વસ્તુઓમાથી કોઈને કોઈ વસ્તુઓ નિકળી રહી છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં પણ સવાલ થઈ રહ્યા છે કે, ખાવું તો ખાવું શું ? ત્યારે જામનગરમાથી (Jamnagar) આવો જ એક કિસ્સો સામે […]

Image

Parimal Nathwani : ગુજરાતમાં જળસંગ્રહને લઈને સંસદમાં પરિમલ નથવાણીના સવાલ, રાજ્ય સરકારના પ્રતિનિધિએ આપ્યા જવાબ

Parimal Nathwani : દિલ્લીમાં સંસદનુ અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે ફાળવેલ ફંડ મામલે સાંસદ પરિમલ નથવાણીએ સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં જળશક્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રાજભૂષણ ચૌધરીએ ગત 29 જુલાઈ, 2024ના રોજ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી (Parimal Nathwani)ના એક પ્રશ્નના જવાબમાં ગૃહમાં આ માહિતી આપી […]

Image

Vadodara ના ભાયલીમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં મગરે આરામ ફરમાવ્યો, ભારે જહેમતે મહાકાય મગરનું કરાયું રેસ્ક્યું

Vadodara: વડોદરામાં (Vadodara) ખાસ કરીને ચોમાસાની (monsoon) રૂતુમાં મગર (crocodiles) રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે ફરી એક વાર મહાકાય મગર શહેરના રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યો હતો. વડોદરાના ભાયલી (Bhayli) વરસાદી પાણીમાંથી આશરે આઠ થી દશ ફૂટનો મહાકાય મગર આરામ ફરમાવી રહ્યો હતો, આ જોતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. […]

Image

Jamnagar ની 53 સોસાયટીમાં ભર ચોમાસે પણ પાણી માટે પારાયણ, મનપા ક્યાં સુધી ચલાવશે ટેન્કર રાજ ?

Jamnagar : રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઉનાળાની (summer) સિઝનમાં પાણીની અછત સર્જાતી હોય છે. પરંતુ ભર ચોમાસામાં (monsoon) પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે તો તે મનપા (municipality) માટે શરમજનક બાબત કહેવાય. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી ( Jamnagar) સામે આવી છે. જામનગરમાં ટેન્કર રાજ જામનગરમાં ભર ચોમાસામાં પાણી માટે લોકો વલખા […]

Image

ગુજરાત માટે આગામી 24 કલાક ભયંકર, વરસાદને લઈ અપાયું રેડ એલર્ટ

Weather News: દેશના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ છે. ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી બે દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે. છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. માહિતી શેર કરતી વખતે ગુજરાત […]

Image

Gujarat Rain Forecast : ગુજરાત સહિત અનેક રાજ્યોમાં IMD નું રેડ એલર્ટ, આગામી બે ભારે વરસાદની ચેતવણી

Gujarat Rain Forecast : છેલ્લા 24 કલાકમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે કોંકણ અને ગોવામાં રેલ એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે વરસાદની અપેક્ષા છે. આગામી ત્રણ દિવસમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડશે. ગુજરાત (Gujarat)ના સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch)માં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ (Mumbai)માં […]

Image

Monsoon :  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દરમિયાન  અતિ ભારે વરસાદની આગાહી

Monsoon  -  વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી.

Image

Amreli: ખેડૂતોને છેતરવાનો પ્રયાસ, SOG એ નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી

Amreli:  હાલ રાજ્યમાં ચોમાસું (Monsoon) જામ્યું છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ (Havy Rain) વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં (Farmers) ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ અમરેલીમા (Amreli) ડુપ્લીકેટ જંતુનાશક દવાની (Duplicate pesticide) આખેઆખી ફેકટરી (factory) ઝડપાઈ છે. અમરેલી એસ.ઓ.જી.એ (SOG)  ડુપ્લીકેટ જંતુનાશક દવાની ફેકટરી […]

Image

Aanvi Kamdar Death: રીલ્સની ઘેલછા ભારે પડી! ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અનવી કામદારનું 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતાં મૃત્યુ

Aanvi Kamdar Death: સોશિયલ મીડિયા  (social media ) પર તેની ટ્રાવેલ પોસ્ટ્સ અને રીલ્સ માટે પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર (influencer) અનવી કામદારનું (Aanvi Kamdar) મહારાષ્ટ્રના (maharashtra) રાયગઢ (raigad) જિલ્લામાં વીડિયો બનાવતી વખતે ઊંડી ખાઈમાં પડી જવાથી મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ અનવી તેની આગામી રીલનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તે 300 ફૂટ ઉંડી ખાઈમાં […]

Image

આકાશી આફતનો કહેર ! Jamnagarમાં વીજળી પડતા ખેત મજૂરનું મોત

Jamnagar: ગુજરાતમાં (Gujarat) ચોમાસું ( Monsoon) બરાબર જામ્યું છે.હાલ ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય છે જેના ભારે હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારેં આ બધાની વચ્ચે રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી (Lightning) પડવાના બનાવ બન્યાં છે. જેમાં જામનગરના (Jamnagar) કાલાવડ (Kalavad) તાલુકાના જસાપર ગામમાં ખેત મજૂર પર વીજળી પડતા ખેત મજૂરનું (farm […]

Image

Mumbai Rain : રેડ એલર્ટ- જળબંબાકાર વચ્ચે આજે શાળા-કોલેજો બંધ

Mumbai Rain - ભારે વરસાદને કારણે સોમવારે ભારતની આર્થિક રાજધાની મુંબઈ થંભી ગયું હતું અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવાર, જુલાઈ માટે મહારાષ્ટ્રની રાજધાની માટે 'રેડ' એલર્ટ જારી કર્યું હોવાથી દર જલદી ધોધમાર વરસાદથી કોઈ રાહત મળતી નથી.  

Image

Jamnagar: આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવાયો, જાણો કેવા સંકેત મળ્યા

Jamnagar: જામનગર (Jamnagar) નજીકના આમરા ગામમાં (Amra village)રોટલાથી વરસાદનો (Rain) વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા (old tradition) છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા કૂવામાં (well) રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધી સંપન્ન થઇ હતી અને સારા ચોમાસાના (Monsoon)  એંધાણ […]

Image

Surendrnagar : સુરેન્દ્રનગર બન્યું ખાડાનગર ! આપ નેતાઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનું બેસણું યોજી નોંધાવ્યો વિરોધ

Surendrnagar : રાજ્યમાં ચોમાસું (Monsoon)બરાબરનું જામી રહ્યુ છે હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction)મુજબ ઠેર ઠેર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પ્રથમ વરસાદમાં જ પાલિકાની (Municipality)પ્રિ મોન્સુન કામગીરીની (Pre Monsoon Operations) પોલ ખુલી ગઈ છે. આપ નેતાઓએ મુખ્ય માર્ગો પર પડેલા ભુવા અને ખાડાઓના પગલે આમ આદમી પાર્ટીએ (AAP) અનોખો વિરોધ (protest) નોંધાવ્યો […]

Image

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast:રાજ્યમાં હવે ચોમાસું (Monsoon) બરાબરનું જામ્યું છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણા (Mahesana) જિલ્લાના કડીમાં (kadi) સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ સાથે સાબરકાંઠામાં sabarkantha) વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ, હિંમતનગરમાં 2 ઈંચ, તો પ્રાંતિજમાં દોઢ […]

Image

Assam flood :છેલ્લા 24 કલાકમાં ત્રણ ડૂબી જવાથી પૂરમાં મૃત્યુઆંક 38 થયો  

Assam flood-આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે કારણ કે છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે.

Image

Morbi: મોટી દુર્ઘટના ટળી! વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટ્યો

Morbi: ચોમાસું (Monsoon)આવતા જ ભ્રષ્ટાચાર (Corruption)આચરીને બનેલા રોડ , રસ્તાઓ ધોવાઈ જવા તેમજ ભુવા પડવા અને પુલ તુડી પડવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીના હળવદમાંથી સામે આવી છે. જેમાં હળવદ – રાયસંગપર અને મયુરનગર ગામને જોડતા બેઠા પુલ ઉપરથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પુલ તુટી […]

Image

IMD : ભારતમાં જૂનમાં સામાન્ય કરતાં ઓછો સંચિત વરસાદ નોંધાયો 

ભારતમાં જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો, જેમાં ખાધ 11% રહી હતી, જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે, એમ IMD - ભારતીય હવામાન વિભાગે 1 જુલાઈએ જણાવ્યું હતું.

Image

Vadodara માં ભુવા રાજ ! સત્તાધીશોની ઉંઘ ઉડાડવા માટે જુઓ યુવકે શું કર્યું…

Vadodara : વડોદરા (Vadodara) શહેરમાં ચોમાસાના (Monsoon) પહેલા વરસાદમાં (Rain) પાલિકાની (Municipality) પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી રહી છે. ત્યારે વડોદરામાં (Vadodara) વરસાદ વરસતા ભુવા પડવાનું રુ થયું છે. ભુવા પડવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે પરંતુ પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને ઉંઘતા હોય તેવું જોવા મળી રહ્યુ છે ત્યારે નવાયાર્ડ દીપ […]

Image

Monsoon : અમદાવાદ, સુરતમાં પાણી ભરાયાં

રવિવારે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. સમાચાર અહેવાલો અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં દસ કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે.

Image

Gujarat Weather Forecast:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં મેઘ મહેર, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Gujarat Weather Forecast: રાજ્યમાં ચોમાસું (Monsoon) બરાબરનું જામ્યું છે. હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction) મુજબ છેલ્લા કેટલાક દિવસથી વરસાદે (Rain) રાજ્યના વિવિધ જિલ્લાઓને આવરી લીધા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના (South Gujarat)ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે આઆજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના […]

Image

IMD : ચોમાસું આગળ વધતાં સમગ્ર ભારતમાં ભારે વરસાદની અપેક્ષા 

ભારતના હવામાન વિભાગ (IMD) એ દેશના વિવિધ પ્રદેશોમાં ભારે વરસાદ માટે ચેતવણીઓ જારી કરી છે કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની આગળ વધવાનું ચાલુ રાખે છે.

Image

Monsoon : સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ  

ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરએે જણાવ્યું હતું. 

Image

Surendrnagar: સામાન્ય વરસાદમાં જ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા, હોસ્પિટલની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ

Surendrnagar: છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું (Monsoon) હવે સક્રિય થયું છે. જેની કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ સુરેન્દ્રનગરમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ બાદ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં (Main civil hospital) વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા સિવિલ […]

Image

Surendrnagar Rain :ચુડામાં એક જ રાત્રીમાં 4 ઈંચ વરસાદ, વાંસલ ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા

Gujarat Rain: છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું (Monsoon) હવે સક્રિય થયું છે. જેની કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ સુરેન્દ્રનગરમાં (Surendrnagar ) પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. જેમાં ખાસ કરીને શહેરના ચુડામાં ( Chuda) એક જ રાત્રીમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં […]

Image

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાંચો અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાખતી આગાહી

Ambalal Patel prediction : રાજ્યમાં ચોમાસાની (Monsoon) શરુઆત થતા ઠેર ઠેર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ચોમાસું કેવુ રેહશે તેને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું હતુ કે, આગામી બે-ત્રણ દિવસોમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર્ના ભાગોમાં ભારે […]

Image

chhotaudepur માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અવિરત વરસાદને કારણે નદીઓ છલકાઈ

chhotaudepur : ગુજરાતમાં સોમાસું (Monsoon) સક્રિય થતા ફરી એકવાર વરસાદી (Rain) માહોલ છવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં (chhotaudepur) ગત રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.  નદીઓમાં નવા નીર આવતા નદીઓમાં  […]

Image

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 78 તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે

Gujarat Rain: રાજ્યમાં હવે ધીરે ધીરે ચોમાસું (Monsoon) જામી રહ્યુ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી (Rain) માહોલ જોવાી મળી રહ્યો છે. ગઈ કાલે ભારે ઉકળાટ અને બફારા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી . છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની […]

Image

Gujarat Rain : ગુજરાતમાં આજે 25 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં વરસાદ કેવો રહેશે ?

Gujarat Rain :ગુજરાતમાં (Gujarat) ચોમાસું (Monsoon) સક્રિય થતા અનેત વિસ્તારોમાં ધોધમાર વરસાદ (rain) વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા તાજેતરમાં વરસાદને લઈને મહત્વની આગાહી (Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આ સાથે જ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત […]

Image

IMD: જૂનમાં વરસાદ સરેરાશ કરતાં 20% ઓછો, ચોમાસુ અટકી ગયું 

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, 12 જૂનથી 18 જૂનની વચ્ચે વરસાદી પ્રણાલીમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ ન હોવાથી 1 જૂને ચોમાસાના સમયગાળાની શરૂઆતથી ભારતમાં 20% ઓછો વરસાદ પડ્યો છે. જો કે, આગામી ત્રણથી ચાર દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, બિહાર અને ઝારખંડના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ હવે […]

Image

Gujarat Weather: ગુજરાતમાં નિષ્ક્રિય બન્યું ચોમાસું, જાણો ક્યાં સુધી વરસાદ પર રહેશે બ્રેક

Gujarat Weather: ગઈ કાલે ગુજરાતમાં (Gujarat) સત્તાવાર રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયું છે. આ વર્ષો ચોમાસુ તેના નિયત સમય કરતા વહેલુ ચાલી રહ્યુ છે. આ વખતે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી કરી છે કે, ચોમાસું હાલ નિષ્ક્રિય થઈ ગયુ છે જેથી હાલ વરસાદની (Rain) શક્યતા […]

Image

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ શરુઆત, આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી વરસાથી (Rain) માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે પ્રિ મોન્સુન એક્ટીવિટીના (Pre Monsoon Activity) કારણે આ વરસાદ વરસી રહ્યો હતો . જો કે હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયુ છે. આ વખતે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસ્યુ છે. ત્યારે આ ચોમાસાનું સૌથી પહેલા ક્યાં […]

Image

Gujarat Weather : ચોમાસું આવી રહ્યું છે ! પ્રિ મોન્સુન એક્ટીવીટીના કારણે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Gujarat Weather : ગુજરાતના કેટલાક વિસ્તારોમા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામા આવી છે. જે મુજબ રાજ્યમા વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વી દ્વારા નૈરૂત્યનુ ચોમાસુ અને પ્રીમોન્સુન એક્ટીવિટીને લઈને આગાહી કરવામા આવી છે. ચોમાસાને લઈને પરેશ ગોસ્વીમી મોટી આગાહી […]

Image

Monsoon: કેરળમાં મુશળધાર વરસાદ ચાલુ, 2ના મોતના અહેવાલ

કેરળના ઘણા ભાગોમાં શનિવારે મુશળધાર વરસાદ અને જોરદાર પવન જોવા મળ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોનું દૈનિક જીવન ખોરવાઈ ગયું હતું. શનિવારે થ્રિસુરમાં અલગ-અલગ ઘટનાઓમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ ગણેશન (50) અને નિમિષા (42) તરીકે થઈ છે. ગણેશને સવારે 11.30 […]

Image

Rain: કેરળમાં ચોમાસાનું વહેલું આગમન

ચોમાસાનો વરસાદ ગુરુવારે અપેક્ષિત કરતાં થોડા દિવસો અગાઉ ભારતના દક્ષિણના કેરળના દરિયાકાંઠે પહોંચ્યો હતો, ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, બમ્પર પાકની સંભાવનાઓને વેગ આપ્યો છે જે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ખેતી અને આર્થિક વૃદ્ધિને વેગ આપી શકે છે. ઉનાળામાં વરસાદ સામાન્ય રીતે 1 જૂનની આસપાસ દરિયાકાંઠાના કેરળ રાજ્યમાં શરૂ થાય છે […]

Image

Rain Forecast : અંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ, હવામાન વિભાગની આગાહી, કેરળમાં આ વર્ષે વહેલું પહોંચશે ચોમાસુ

Rain Forecast : ગુજરાત (Gujarat)માં અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે. સૌ કોઈ આ કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ વખતનું ચોમાસું અંદામાન-નિકોબાર (Andaman Nicobar) પહોંચી ગયું છે. […]

Image

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો એક દિવસ પહેલા જ બંધ કરી દેવાયો

સુરક્ષાને ધ્યાને રાખીને આજે મેળો એક દિવસ પહેલા જ પૂર્ણ કરી દેવાનો નિર્ણય કરાયો

Image

Gujarat Rain Forecast: જાણો આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

Image

Ambalal Weather Forecast : નવરાત્રીમાં ખેલૈયાના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ, જાણો શું છે આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં વાવાઝોડું આવે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે.

Image

Gandhinagar : ઉપરવાસમા વરસાદના કારણે સંત સરોવરમાં પાણીની આવક, જુઓ Video

આ પાણી છોડવામાં આવતા અમદાવાદમાં પણ સાબરમતિનું લેવલ વધી શકે છે

Trending Video