Mohan Bhagwat : RSS ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) તાજેતરમાં પરિવાર અને સમાજની વસ્તી વૃદ્ધિ પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે પરિવારના મહત્વ અને સમાજના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ભાગવતે કહ્યું કે જો કોઈ સમાજનો વસ્તી વૃદ્ધિ દર 2.1% થી નીચે જાય છે, તો તે સમાજ આત્મ-વિનાશ કરશે. તેમણે કહ્યું […]