PM Modi Ukraine Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પોલેન્ડની (Poland) બે દિવસની મુલાકાત બાદ યુક્રેનની (Ukrain) મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓ સ્પેશિયલ રેલ ફોર્સ વન દ્વારા કિવ પહોંચ્યા છે. લગભગ દસ કલાકની ટ્રેનની મુસાફરી પછી તે કિવ પહોંચ્યો. તે અહીં સાત કલાક રોકાશે. આ સમય દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ( Zelensky) સાથે બહુપ્રતીક્ષિત મુલાકાત […]