Delhi Blast News: મોદી કેબિનેટે 10 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટને “નિંદનીય આતંકવાદી હુમલો” જાહેર કરતા ઠરાવને મંજૂરી આપી. આ ઠરાવ દ્વારા, કેબિનેટે પીડિતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. કેબિનેટે આ ઘટનાને “રાષ્ટ્રવિરોધી તત્વોનું કાવતરું” ગણાવીને, આતંકવાદ પ્રત્યે “સંપૂર્ણ અસહિષ્ણુતા” પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો […]