Ganiben Thakor Rajkot became a member of AIIMS : બનાસકાંઠાના (banaskantha) સાંસદ ગેનીબેન ઠાકોરને (Ganiben Thakor) ભારત સરકારના (Government of India) આરોગ્ય વિભાગ (Department of Health) તરફથી વધુ એક જવાબદારી આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના AIIMSના સભ્ય પદે રહી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહો તેવી શુભેચ્છાઓ ભારત […]