MLA Chaitar Vasava : સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર (corruption ) મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava)ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન નસવાડી (Naswadi) તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવાએ કહ્ચું કે,નસવાડી તાલુકાનાં વિસ્તારોમાં જે […]