Ahmedabad weather: હવામાન વિભાગની આગાહીને સાચી ઠેરવતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પડેલા હળવા ઝાપટાંથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવે હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં આગામી 23 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન શહેરમાં […]