Medha Patkar : દિલ્હીની સાકેત કોર્ટે મેધા પાટકર (Medha Patkar)ને અપરાધિક માનહાનિ કેસ (Defemation Case)માં દોષિત ઠેરવ્યા છે. KVICના તત્કાલિન અધ્યક્ષ અને દિલ્હીના હાલના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના વતી નર્મદા બચાવો આંદોલનની કાર્યકર્તા મેધા પાટકર સામે માનહાનિના કેસમાં અરજી દાખલ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નરની અરજી પર કોર્ટે મેધા પાટકરને દોષિત ઠેરવ્યા છે. સાકેત કોર્ટના […]