Talangana: તેલંગાણાના મેડક જિલ્લામાંથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. બુધવારે અહીં અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહીં બુધવારે એક કાર અચાનક બેકાબૂ થઈ ગઈ અને ઝાડ સાથે અથડાઈ. ઝાડ સાથે અથડાયા બાદ કાર પલટી મારી નજીકના વરસાદી નાળામાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના […]