MD Drugs

Image

Mumbai: અભિનેતા એજાઝ ખાનની પત્ની મુશ્કેલીમાં, આ કેસમાં ધરપકડ

Mumbai News: ટેલિવિઝન એક્ટર અને ટીવી શો બિગ બોસના સ્પર્ધક એજાઝ ખાનની પત્ની મોટી મુશ્કેલીમાં છે. એજાઝની પત્ની ફેલોન ગુલીવાલાની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ફાલોનની કસ્ટમ વિભાગના અધિકારીઓએ ધરપકડ કરી છે. તેની જોગેશ્વરી સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અધિકારીઓએ ફાલોનના જોગેશ્વરી ઘર ગુલીવાલામાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 130 […]

Image

Bharuch:અંકલેશ્વર GIDCમાંથી ફરીથી ડ્રગ્સ ઝડપાયું, કંપની સંચાલક સહિત 3 શખ્સોની ધરપકડ

Bharuch: રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે આમ તો ગુજરાતના દરિયા કિનારેથી અવાર-નવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતું હોય છે પરંતુ હવે તો ફેક્ટરીમાંથી ડ્રગ્સ પકડાતું થયુંછે. તેવામાં અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ભરૂચ (Bharuch) જિલ્લાનાં અંકલેશ્વર (Ankleshwar)જીઆઇડીસીમાં આવેલી કંપનીમાંથી 427 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.જેથી એવું લાગી રહ્યુ છે […]

Image

MD Drugs : ગુજરાત ATS અને NCBની ભોપાલમાં ફેક્ટરી પર રેડ, 1814 કરોડનું MD ડ્રગ્સ અને તેનો સમાન ઝડપાયો

MD Drugs : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં હવે MD ડ્રગ્સ મળવું તો સામાન્ય બની ગયું છે. જેના કારણે હવે ગુજરાત જાણે ડ્રગ્સનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને ડ્રગ્સ મામલે ગુજરાત ATS સતત એક્ટિવ રહેતી હોય છે. આજે ગુજરાત ATSની ટીમને વધુ એક સફળતા હાથ લાગી […]

Image

Ahmedabad Drugs Seized : અમદાવાદમાં મળ્યું 1 કરોડનું MD ડ્રગ્સ, જુઓ કેવી રીતે આ ડ્રગ્સની થતી હતી હેરાફેરી ?

Ahmedabad Drugs Seized : ગુજરાતમાં સામાન્ય રીતે તો દારૂ પર પણ પ્રતિબંધ છે પરંતુ હવે દારૂ હોય કે ડ્રગ્સ હવે તો બધું જ ગુજરાતમાંથી પકડાય છે. દરિયા કિનારેથી કરોડોનું ડ્રગ્સ પકડાય છે. તો બીજી તરફ શહેરોમાંથી જ કેટલાય લોકો પાસેથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવે છે. રાજ્યમાં સુરતમાંથી ભાજપ સાથે સંકળાયેલા વિકાસ આહીર, રાજકોટમાં બક્ષીપંચ […]

Image

Ahmedabad ના બાપુનગર અને Bharuch માંથી MD ડ્રગ્સ ઝડપાયું, 3ની ધરપકડ

ગુજરાત પોલીસ રાજ્યમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે સતત ઓપરેશન્સ ચલાવે છે. દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દારૂના દુષણ સામે પોલીસ એક્ટિવ થઈ છે. પોલીસ આજે ડ્રગ્સ સામે વધુ એક સફળતા મેળવી છે. અમદાવાદ અને ભરૂચમાંથી પોલીસે ડ્ર્ગ્સ ઝડપ્યું છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે રૂ. 19.41 લાખની કિંમતનું 194 […]

Trending Video