ગૃહ મંત્રાલય (MHA) આદર્શ આચાર સંહિતા અમલમાં આવે તે પહેલાં કોઈપણ સમયે CAA નિયમોને સૂચિત કરી શકે છે. CAA નિયમો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચાર ગુજારાયેલા લઘુમતીઓની ભારતીય નાગરિકતા માટેની અરજીઓની પ્રક્રિયાને સુનિશ્ચિત કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર CAAના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર CAAના નિયમો માર્ચના પહેલા […]