mansukh vasava vs love jihad

Image

લો બોલો ! પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર થતા કામને રોકવા માટે સાંસદને ટ્વિટ કરીને અધિકારીનું ધ્યાન દોરવું પડે, મનસુખ વસાવા બરાબરના બગડ્યાં

MP Mansukh Vasava : ગુજરાતમાં અને કેન્દ્ર બંને માં ભાજપ સરકાર (BJP government) છે. માટે આપણે કહી શકીયે કે ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર છે. ત્યારે ડબલ એન્જીનની સરકારમાં તો ભાજપના ધારાસભ્ય અને સાંસદ ના કામ 100% થવા જોઈએ. અને પોતાના વિસ્તારમા થતા ગેરકાયદેસર કામ તેમણે તાત્કાલિક ધોરણે બંધ કરાવા જોઈએ. ત્યારે ભરૂચ થી સાંસદ મનસુખ […]

Image

Mansukh Vasava : ડેડિયાપાડાની જર્જરિત શાળાની મુલાકાતે પહોંચ્યા મનસુખ વસાવા, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Mansukh Vasava : ગુજરાતમાં આપણે વિકાસની મોટી મોટી વાતો કરીએ છીએ. પણ આ વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા પણ અલગ જ છે. આજે પણ જ્યાં સરકાર આદિવાસી વિસ્તાર અને આદિવાસી લોકોના વિકાસની વાતો કરે છે. પણ એ માત્ર ચોપડે જ રહી જાય છે. હક્કીક્તમાં હજુ ત્યાં વિકાસ પહોંચ્યો જ નથી. હદ તો ત્યારે થઇ ગઈ […]

Image

ચૈતર વસાવાની ભીલપ્રદેશની માંગ પર મનસુખ વસાવાને કેમ પેટમાં દુખે છે ? આપ્યું આવું નિવેદન

Mansukh Vasava on Chaitar Vasava : આપ નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશની (Bhil region) માંગ કરતા જોવા મળતા હોય છે. ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તાર સાથે જ મહારાષ્ટ્ર ,રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારને સાંકળીને ભીલપ્રદેશની માંગ કરી રહ્યા છે.ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં અને થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં યોજાયેલ આદિવાસી મહાસંમેલનમાં પણ […]

Image

Bharuch : મનસુખ વસાવાએ ભાજપના જ નેતાઓ પર લગાવ્યા હપ્તા લેવાના ગંભીર આક્ષેપો! CMને પત્ર લખી કરી આ માંગ

Bharuch :  ભરુચના (Bharuch) BJP સાસંદ મનસુખ વસાવા (Mansukh vasava)પોતાના આખા બોલા સ્વભાવને કારણે અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે. ત્યારે મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાએ ફરી પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન મામલે પોતાની જ સરકારના અધિકારીઓ અને નેતાઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે આ મામલે […]

Image

Bharuch: બુલડોઝર કાર્યવાહી અટકાવવા સાંસદ મનસુખ વસાવા મેદાને, જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર

Bharuch: ગુજરાતમાં (Gujarat) ગેરકાયદેસર દબાણો (Illegal pressures) સામે હવે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. તાજેતરમાં કચ્છ, સોમનાથ , સહિતના સ્થળોએ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ભરુચમાં પણ બુલડોઝર વાળી કરવામા આવી રહી છે. ત્યારે દાદાની બુલડોઝર કાર્યવાહી મામલે હવે […]

Image

Narmada ના રાજકારણ ફરી ગરમાવો, ચૈતર વસાવાના આક્ષેપનો મનસુખ વસાવાએ આપ્યો સણસણતો જવાબ

Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં ચૈતર વસાવા (Chaitar Vasava) અને મનસુખ વસાવા ( Mansukh Vasava) ફરી એક વાર આમને સામને આવ્યા છે. નર્મદા જિલ્લામાં સવિધાઓનો અભાવ હોવાની વાત સાથે ચૈતર વસાવાએ પોસ્ટ મુકતા સાંસદ મનસુખ વસાવાએ તેનો જવાબ આપ્યો છે. હેડ ઓફિસમાં ટેકનીશિયનનો સસ્પેન્ડ કરતા આમ થયુ છે. હવે રાજપીપળાથી ટેકનિશિયન મુકવામાં આવ્યો છે અને કામ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા અને મનસુખ વસાવા ફરી આમને સામને, નર્મદા વન મહોત્સવમાં આમંત્રણ ન મળ્યાના ચૈતર વસાવાના આક્ષેપ

Chaitar Vasava : નર્મદામાં છેલ્લા ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) વચ્ચે હંમેશા રાજકીય ગરમ ગરમી ચાલતી જ રહે છે. બંને એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. લોકસભાની ચૂંટણી હોય કે પછી નાનામાં નાની જનતાની સમસ્યા બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા જ રહે છે. ત્યારે હવે વધુ એક […]

Image

Chaitar Vasava : કેવડિયામાં મૃતક આદિવાસી યુવકના પરિવારનો મોટો ખુલાસો, ચૈતર વસાવાને તેમને મળવા દેવાની કરી માંગ

Chaitar Vasava : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બે આદિવાસી યુવકોના મોતને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. જે બાદ આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો છે. આ બંને યુવકોના મોતને લઈને આજે કેવડિયા ખાતે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ […]

Image

Bharuch: મનસુખ વસાવાનો આક્ષેપ- ચૈતર વસાવાના ઘરનું બાંધકામ ગેરકાયદેસર રીતે વન વિભાગની જગ્યા પર બનાવવામાં આવ્યું, જાણો ચૈતર વસાવાએ આ મામલે શું કહ્યું ?

Bharuch: ભરુચના સાંસદ મનસુખ વસાવા ( MP Mansukh Vasava) અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) ફરી એક વાર આમને સામને આવ્યા છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે હવે નવો વિવાદ સર્જાયો છે. ભરૂચના (Bharuch) સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા […]

Trending Video