Rajkot: ગઇ કાલે રાજકોટ મહાનગરપાલિકાના (RMC) પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના (Alpana Mitra) ઘરે વિજિલન્સની (Vigilance) ટીમે દરોડા પાડ્યા હતા. વિજિલન્સની ટીમે અલ્પના મિત્રાના ઘરે તપાસ કરતા તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હતા.જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના (Municipal Corporation) 45 પ્રોજેક્ટની ફાઈલ જપ્ત, કેટલાક રજીસ્ટરો સામેલ હતા. મહત્વનું છે કે, જૂની તારીખમાં સહી કરી કોન્ટ્રાક્ટરોને […]