Mangrol gang rape case: સુરતના (Surat) માંગરોળમાં (Mangrol) થયેલા ચકચારી ગેંગરેપ કેસમાં (gang rape case) કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સાડાચાર મહિના પહેલાં, નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવી 130 દિવસમાં ચુકાદો આપ્યો છે.આ બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરાશે. મહત્વનું છે કે, આ કેસમાં […]