Manavadar

Image

AAP Gujarat : માણાવદરની સભામાં પ્રવીણ રામના મોટા આક્ષેપ, “પ્રજા માટે લડતા લડતા કયા કોંગ્રેસના નેતાને જેલમાં નાંખવામાં આવ્યા?”

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. પ્રવીણ રામની આગેવાનીમાં હાલ પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભાના સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવી ગૃહ ગજવી રહી છે. તો બીજી તરફ પ્રવીણ રામ, મનોજ સોરઠીયા, ઈસુદાન ગઢવી અને જિગીષા પટેલ […]

Image

Manavadar : માણાવદર MLA અરવિંદ લાડાણીના પોલીસ પર મોટા આક્ષેપ, પોલીસે લાડાણીના આરોપો સામે કર્યો લૂલો બચાવ

Manavadar : ગુજરાતમાં ભાજપના કેટલાક એવા ધારાસભ્યો પણ છે જેઓ સામાન્ય રીતે ક્યાંય કોઈ મુદ્દે બોલતા ના હોય. અને અચાનક જ કોઈ મામલે સીધા જ બોલવા પહોંચી જાય છે. તેમના એક ધારાસભ્ય અરવિંદ લાડાણી છે. હાર્દિક પટેલ બાદ હવે અરવિંદ લાડાણીએ મોરચો માંડ્યો છે. ગોપાલ ઈટાલિયાને મોરેમોરો આવી જવાની ચેલેન્જ આપીને અરવિંદ લાડાણી સક્રિય થયા […]

Image

Manavadar : જૂનાગઢમાં માણાવદર રિવરફ્રન્ટનો મુદ્દો ગરમાયો, ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા પર સાવજ ડેરીના ચેરમેન જબરા ભડક્યા

Manavadar : જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી સાવજ ડેરી, માણાવદર રિવરફ્રન્ટનો મુદ્દો હોય કે અન્ય કેટલાક મુદ્દાઓ હોય તે ખુબ ચર્ચાનો વિષય બન્યા છે. ગોપાલ ઇટાલિયાએ માણાવદર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઇ આગળ આવ્યા છે. અને જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા અત્યારે વિસાવદર અને માણાવદરમાં ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ મામલે સાવજ ડેરીના […]

Image

માણાવદરના MLA અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ પર લગાવ્યા ગોલમાલના આક્ષેપ, દિલીપ સંઘાણીએ કહ્યું – લાડાણી પર એક કરોડનો માનહાનિનો દાવો કરીશું

Dilip Sanghani VS Arvind Ladani: રાજ્ય ચૂંટણી પંચે ગઈ કાલે મહાનગરપાલિકા,નગરપાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ત્યારે આ જાહેરાત બાદ હવે નેતાઓને પોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચારો દેખાવા લાગ્યા છે અને હવે તેઓ ખુલીને સામે આવી રહ્યા છે ત્યારે આવું જ કંઈક થયું છે. માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) એકા […]

Image

Junagadh માં બારેય મેઘ ખાંગા, ઓજત નદીના પાણી ફરી વળતા આખું ગામ બેટમાં ફેરવાયું

Junagadh : રાજ્યમાં ચોમાસાએ (Monsoon)સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) વિવિધ વિસ્તારોમાં વરસાદે (rain)ભારે તારાજી સર્જી છે. જેમાં જુનાગઢમાં (Junagadh)તો વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માણાવદર (manavadar)તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતા માણાવદર બેટમાં ફેરવાયું છે. ત્યારે આ આકાશી આફતના ડ્રોન વીડિયો સામે આવ્યો […]

Image

Junagadh: માણાવદર બેઠક પર નવાજુનીના એંધાણ! ભાજપ નેતા જવાહર ચાવડાએ કેમ કરી સમર્થકો સાથે બેઠક ?

Junagadh: લોકસભા ચૂંટણીનું (Loksabha elecion) મતદાન તો થઈ ગયું છે,પરંતુ મતદાન પૂરા થયા પછી ભાજપના (BJP) નેતાઓમાં અંદરો અંદર ભરોયેલો રોષ હવે એક બાદ એક નેતા બહાર નીકાળી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં (Junagadh) પણ આ જુથવાદ સામે આવ્યો હતો. માણાવદર (Manavadar) વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીએ (Arvind Ladani) પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chawda) […]

Image

BJP Gujarat : માણાવદર ભાજપમાં ભડકાની સ્થિતિ, અરવિંદ લાડાણીએ શા માટે લખ્યો સી.આર.પાટીલને પત્ર ?

BJP Gujarat : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની (Gujarat Loksabha Election) સાથે સાથે 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જુનાગઢની માણાવદર (Manavadar) બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા અરવિંદ લાડાણી (Arvind Ladani)ને ટિકિટ આપી હતી જે બાદ હવે કોંગ્રેસ (Congress)ને મત આપવા અંગે જવાહર ચાવડા (Jawahar Chavda)ના પુત્ર રાજ ચાવડા […]

Image

કોંગ્રેસમાં ઘર વાપસી અંગે ભાજપ નેતા જવાહર ચાવડાએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

Jawahar Chavda: જવાહર ચાવડાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતા જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે આ સમાચાર વહેતા થતા જવાહર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યુ કે, મારા વિશે સમાચારોમાં રાજકીય ફેરફારના સમાચારો ચાલી રહ્યા છે તે આધાર વિહોણા છે. હુ […]

Image

સૌરાષ્ટ્રમાં સફાયા તરફ કોંગ્રેસ, Manavadar ના કોંગ્રેસના ધારાસભ્ય Arvind Ladani એ આપ્યું રાજીનામું

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. માણાવદરના (Manavadar) કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) રાજીનામુ આપી દીધું છે. તેઓ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપવા પહોંચ્યા હતા. કહેવામા આવી રહ્યું છે કે, કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ લાડાણી હવે ભાજપમાં જોડાશે. અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું જાણકારી મુજબ રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. […]

Image

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, કોંગ્રેસના ‘કોમનમેન’ કરશે કેસરિયા

Manavadar  : આવતી કાલથી રાહુલ ગાંધીની (Rahul gandhi) ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસમાંથી (Congress) એક બાદ એક રાજીનામાં પડી રહ્યા છે. ગઈ કાલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadia) અને અંબરીશ ડેરએ (Ambarish der) કેસરિયો ધારણ કરી લીધો હતો જે […]

Trending Video