US Ambassador Meet Mallikarjun Kharge : ભારતમાં અમેરિકી રાજદૂત (US Ambassador) એરિક ગારસેટ્ટીએ (Eric Garcetti) મંગળવારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ, એરિક ગારસેટ્ટીએ મલ્લિકાર્જુન ખડગે સાથે તેમના નવી દિલ્હીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તેઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી. […]