Saudi Arab : સમગ્ર વિશ્વમાં બકરીઈદનો (Eid 2024) તહેવાર મનાવવામાં આવી રહ્યો છે પરંતુ સાઉદી અરેબિયામાં ( Saudi Arabia) આ તહેવારનો શોક મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસોમાં મક્કામાં (Makka) પવિત્ર હજ યાત્રા (હજ 2024) ચાલી રહી છે. પરંતુ બકરીદ પર, સાઉદી અરેબિયામાં હજ યાત્રા માટે ગયેલા 14 લોકોના મોત થયા છે, જ્યારે 17 હજ […]