મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે બિહારમાં કરાયેલા સમાન જાતિ આધારિત સર્વેક્ષણની હાકલ કરતાં કહ્યું કે તે “અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતીઓની ચોક્કસ વસ્તીનું સ્પષ્ટ ચિત્ર આપવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ, જેની સાથે મહારાષ્ટ્રમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જૂથની ગઠબંધન સરકાર છે, તેણે રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી માટેની […]