PM Modi Maharashtra: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે એટલે કે ગુરુવારે મહારાષ્ટ્રના (Maharashtra) પુણેની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી 22,600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. PM મોદી પણ સોલાપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમઓએ આ જાણકારી આપી […]