PM MODI : લોકસભાની ચૂંટણી (loksabha election) માટે ભાજપે (BJP) જાહેર કરેલા ઉમેદવારોને લઈને પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળા ફાટી નિકળી છે. જેમાં સાબરકાંઠા, જુનાગઢ, અમરેલી, વલસાડ, જેવી કેટલીક સીટો પર ઉમેદવાર બદલવાની માંગ ઉઠી છે. આ સાથે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા પણ વિવાદિત ટિપ્પણીને કારણે વિવાદના ઘેરામાં આવ્યા છે. જેથી ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ […]