Loksabha Election 2024 : વડાપ્રધાન મોદી (PM Modi) આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. આ સમયગાળા દરમિયાન તેઓ દેશના વિવિધ ભાગોમાં કુલ 29 કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. વડા પ્રધાન તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યો […]