Lok Sabha elections 2024

Image

Vav By Election : વાવમાં માવજી પટેલના લલકાર્યા બાદ પાટીલ આવ્યા મેદાને, પેટાચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Vav By Election : બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર અત્યારે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે વાવમાં દરેક પક્ષ દ્વારા પ્રચાર પડઘમ શરુ થઇ ગયા છે. વાવમાં જયારે હવે પેટાચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ભાજપના દિગ્ગજ નેતાઓ […]

Image

Vav By Election : વાવ વિધાનસભા બેઠક પર બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, ભુરાભાઇ ઠાકોરે ભાજપને કર્યું સમર્થન જાહેર

Vav By Election : બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav By Election)ને લઈને રાજકારણ ગરમાયુ છે. 13 નવેમ્બરે ત્યાં પેટાચૂંટણીનું મતદાન યોજાવાનું છે. વાવ બેઠક પર એક તરફ ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor) તો બીજી તરફ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput), અને આ બંનેની સામે ટક્કરમાં અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) મેદાને […]

Image

Vav by election: ચૌધરી પટેલ સમાજે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને ટેકો જાહેર કર્યો, માવજી પટેલના જીતના વિશ્વાસમાં બમણો વધારો

Vav by election: વાવ પેટા ચૂંટણીને (Vav by-election) લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય માવજી પટેલે (Mavji patel) આ બંન્ને પક્ષનું ટેન્શન વધાર્યું છે. ટિકિટ ન મળવાથી ભાજપથી નારાજ માવજી પટેલે એપક્ષ ઉમેદવારી નોંધાવી છે માવજી પટેલ ભાજપના કદાવર નેતા […]

Image

ગેનીબેન કોલર ઊંચો કરીને ભાભરની બજારમાં નીકળે એવી પાઘડીની આબરૂ રાખજો : ગેનીબેન ઠાકોર

Vav By Election : બનાસકાંઠામાં (Banaskantha) વાવ વિધાનસભાની ચૂંટણીમાં (By Election) રસાકસીભર્યો જંગ જામ્યો છે. કોંગ્રેસે પોતાના વર્ચસ્વની લડાઈમાં ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે પોતાનો વટ જાળવવા સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. અને હવે ભાજપના જ માવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી બળવો પોકાર્યો છે. જે બાદ હવે આ બેઠક પર બધા જ […]

Image

Vav By Election : વાવ બેઠક પર હવે જામ્યો રસાકસીનો જંગ, પાઘડીની લાજ રાખવવા સ્વરૂપજીએ ઠાકોર પાસે કરી વિનંતી

Vav By Election : બનાસકાંઠામાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જામ્યો છે. કોંગ્રેસે પોતાના વર્ચસ્વની લડાઈમાં ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે પોતાનો વટ જાળવવા સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. અને હવે ભાજપના જ માવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી બળવો પોકાર્યો છે. જે બાદ હવે આ બેઠક પર બધા જ ઉમેદવારો જીત માટે […]

Image

Vav By Election: અપક્ષ ઉમેદવારે ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહના ફોર્મમાં વાંધો ઉઠાવ્યો, ફોર્મ રદ નહીં થાય તો કોર્ટમાં જવાની ઉચ્ચારી ચીમકી

Vav By Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવમાં પેટાચૂંટણીના (Vav By Election) કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor), કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh  Rajput) અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji patel) સહીત કુલ 27 ઉમેદવારી ફોર્મ ભરાયા […]

Image

Vav By Election : વાવ બેઠક પર આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ, ત્રિપાંખિયા જંગમાં હવે નવાજૂની થવાના એંધાણ

Vav By Election : બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ બેઠક વાવમાં પેટાચૂંટણીના કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ સહીત કુલ 27 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. એટલે કે વાવ વિધાનસભા બેઠક પર 20 ઉમેદવારોએ 27 ફોર્મ […]

Image

Vav assembly election 2024: નારાજ Mavji Patel ને લઈને BJP નેતાનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

Vav assembly election 2024: વાવ બેઠકની પેટાચૂંટણીને (Vav assembly election) લઈને હાલ રાજકારણમાં (Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વાવ બેઠક પર પહેલા માત્ર ભાજપ (BJP) અને કોંગ્રેસના (congress) ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા. પરંતુ બાદમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને (Gulab […]

Image

વાવ બેઠક પર ભાજપમાં ભૂકંપ ! BJP ના આ દિગજ્જ નેતાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી

Vav By Election: બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ વાવ (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે.ગેનીબેનના (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ગેનીબેનના ખાસ ગણતા ગુલાબસિંહ […]

Image

Vav Geniben Thakor : કોંગ્રેસના ગઢ વાવમાં ગેનીબેન ઠાકોરનો હુંકાર, ભાજપ પર કર્યા આકરા પ્રહાર, ગુલાબસિંહની ઉમેદવારી પર વ્યક્ત કરી ખુશી

Vav Geniben Thakor : બનાસકાંઠામાં કોંગ્રેસના ગઢમાં અત્યારે ગુલાબસિંહનું નામ સામે આવતા ક્યાંક નારાજગીના સૂર તો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ગુલાબસિંહ રાજપુતનું નામ આ બેઠક પર ચર્ચામાં હતું. અંતે આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે અચાનક જ ગુલાબસિંહ રાજપુતનું નામ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ ગેનીબેન ઠાકોરે પણ […]

Image

Vav By Election : વાવમાં ગુલાબસિંહનું નામ જાહેર થતા ઠાકરશીના સૂર બદલાયા, કહ્યું, “હું અને કે.પી.ગઢવી તેના સારથી બનીને તેને જિતાડીશુ”

Vav By Election : બનાસકાંઠામાં અત્યારે ભારે રસાકસીભર્યો જંગ જામ્યો છે. એક તરફ ભાજપને પોતાનો વટ જાળવવો છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે આ વર્ચસ્વની લડાઈ છે. ગેનીબેન ઠાકોર સાંસદ બની જતા આ બેઠક ખાલી થઇ હતી. જે બાદ સતત પેટાચૂંટણીની માંગ કરવામાં આવી હતી. ત્યારે 13 નવેમ્બરે વાવ બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આજે […]

Image

vav by election : ‘ગુલાબના બેન ગેનીબેન ‘ નારાજ ઠાકરશીએ ગેનીબેન અને ગુલાબસિંહ માટે કેમ આવા શબ્દો વાપર્યા ?

vav by election : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે જેમ જેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ આ બેઠક પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરએ (Geniben thakor) ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ બેઠક ગેનીબેનનો ગઢ ગણાય […]

Image

Banaskantha: વાવ પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ! ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

vav by election: બનાસકાંઠાની (Banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) રાજીનામુ આપતા ખાલી પડેલી બેઠક પર હવે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે ત્યારે દરેક પક્ષ અત્યારે ઉમેદવારૃ પસંદગીને લઈને તૈયારીઓમાં લાગ્યા છે. વાવ પેટા ચૂંટણીને […]

Image

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે ચૂંટણી

Vav Assembly by Election 2024: બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક વાવ (Vav) પર વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by Election) યોજાવવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે (15 ઓક્ટોબર) ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી. 13 નવેમ્બરે વાવ બેઠકની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની જાહેરાત થતા કોંગ્રેસ […]

Image

Assembly Election : ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની કરી જાહેરાત, જમ્મુ કાશ્મીરમાં 370 હટ્યા બાદ પહેલી વખત ચૂંટણી

Assembly Election : ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર આગામી ચૂંટણી વિશે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પંચે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી. અને ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચ […]

Image

Assembly Election : 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે થશે જાહેરાત, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ ચૂંટણી

Assembly Election : ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election)ની તારીખોની આજે જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની ધારણા છે. […]

Image

આ બદનામ કરવાનું ષડયંત્ર, Loksabha Electionના પરિણામ પર ઉઠ્યા સવાલ તો EC આકરાપાણીએ

Loksabha Election: ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીને બદનામ કરવાના પ્રયાસોનો સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. રવિવારે કમિશને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે માનવજાતના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણીને બદનામ કરવા માટે ખોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પંચનું આ નિવેદન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરાયેલા તાજેતરના દાવાઓ બાદ આવ્યું છે, જેમાં કોંગ્રેસે અંતિમ […]

Image

ADR Report: ADR રિપોર્ટમાં મોટો ખુલાસો, લોકસભાની ચૂંટણીમાં EVM માં પડેલા મત અને મત ગણતરીના આંકડામાં તફાવત

ADR Report: લોકસભા ચૂંટણી 2024 માં (Lok Sabha Elections 2024) કુલ પડેલા વોટ (votes) અને ગણતરીના વોટ વચ્ચેની વિસંગતતાને લઈને નવો વિવાદ (controversy) સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પરિણામોમાં (election results) ગંભીર ગેરરીતિઓ જોવા મળી છે. અહેવાલો અનુસાર, કુલ […]

Image

Banaskantha :’રાજકારણનો શોખ હોય તો નોકરી છોડીને મેદાનમાં અવાય’ : ગેનીબેન ઠાકોર

Banaskantha : બનાસકાંઠાના (Banaskanth) સાંસદ ગેનીબેન ઠાકોર (MP Ganiben Thakore) ફરી એક વાર આક્રમક મુડમાં જોવા મળ્યા છે. સાંસદ બનતા જ ફરી એક વાર ગેનીબેન ઠાકોરે પોલીસને (Police) આડેહાથ લીધી છે. થરાદના દુધવા ગામે રાણછોડરાયના મંદિરની પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સંસદ ગેનીબેન ઠાકોરે થરાદના પીએસઆઈને બરાબરના આડેહાથ લીધા હતા. ગેનીબેન ઠાકોરે થરાદના PSI સી.પી ચૌધરી અને પોલીસને […]

Image

Rajkot: પરસોત્તમ રુપાલાનો મોટો ખુલાસો, એટલે ના મળ્યું મંત્રી પદ

Rajkot: રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રુપાલાએ (Parshottam Rupala) વિરોધને વચ્ચે પણ ખુબ સારી લીડથી જીત મેળવી હતી તેમ છતા નરેન્દ્ર મોદીની ગત સરકારમાં મંત્રી રહેલા પરસોત્તમ રુપાલાને ત્રીજી ટર્મમાં મંત્રીપદ અપાયું નથી આ વખતે રુપાલાને મંત્રીપદમાં સ્થાન મળ્યુ નહીં ત્યારે એવું કહેવામા આવી રહ્યુ છે કે,પરસોત્તમ રુપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યુ હતુ તેની અસર ભલે […]

Image

Loksabha Election : ભાજપને ક્યા રાજ્યોમાં મળી ક્લિનસ્વીપ અને ક્યાં ખીલ્યું કમળ ? આ રાજ્યોમાં NDA એ કર્યો બહુમતીનો આંકડો પાર

Loksabha Election : લોકસભા ચૂંટણી (Loksabha Election)ના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 240 બેઠકો જીતી અને સંપૂર્ણ બહુમતી માટે જરૂરી 272 બેઠકોના જાદુઈ આંકડાથી ઓછી પડી. બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ 292 સીટો પર જીત મેળવી છે. વિરોધ પક્ષ ઈન્ડિયા બ્લોકે (I.N.D.I.A Block) 234 બેઠકો જીતી છે અને અન્યોએ 17 […]

Image

Loksabha Election 2024 માં ભાજપના ખરાબ પ્રદર્શનનું શું છે કારણ ? આ વખતે ક્યાં પરિબળોએ ભજવ્યો મહત્વનો ભાગ ?

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ના પરિણામો આવી ગયા છે. એનડી (NDA)એ ગઠબંધનને 292 બેઠકો મળી છે. INDIA ગઠબંધને 234 બેઠકો કબજે કરી છે. તેમજ અન્ય પક્ષોએ 17 બેઠકો જીતી છે. જો ભાજપ (BJP)ની વાત કરીએ તો તેણે 241 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસ (Congress) 99 બેઠકો જીતવામાં સફળ રહી છે. બંને […]

Image

Lok Sabha Election Results 2024 Live: લોકસભાના પરિણામોએ દેશને ચોંકાવ્યો , 10 વર્ષ બાદ ભાજપ બહુમતના આંકડાથી ખૂબ દૂર

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવવા લાગ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશની 542 લોકસભા બેઠકો માટે મતગણતરી કરવામાં આવી રહી છે. એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.400ને પાર કરવાના નારા સાથે દોડી ગયેલી ભાજપ 235 બેઠકો પર અટકી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.બીજી તરફ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના પ્રદર્શનમાં […]

Image

Gujarat LOK SABHA ELECTION RESULTS 2024 LIVE: banaskantha માં ભારે રસાકસી વચ્ચે ગેનીબેન ઠાકોરની જીત, રેખાબેનને આપી માત

Gujarat LOK SABHA ELECTION RESULTS 2024 LIVE: લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ […]

Image

Gujarat LOK SABHA ELECTION RESULTS 2024 : કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાની જંગી લીડથી જીત

Lok Sabha Election Results 2024 Live: 2024 ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ […]

Image

Gujarat Lok Sabha Election Results 2024 : ગુજરાતમાં બે સીટ પર ભાજપની જીત મુશ્કેલ, કોંગ્રેસના આ બે ઉમેદવારો આપી રહ્યા છે જોરદાર ટક્કર

 Gujarat Lok Sabha Election Results 2024 Live: 2024 ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા […]

Image

Gujarat Lok Sabha Election Results 2024 : Gujarat ની 5 વિધાનસભા સીટ પર ભાજપ જીતશે કે કોંગ્રેસ મારશે બ્રેક?

Lok Sabha Election Results 2024 Live: 2024 ની લોકસભા ચૂંટણી (lok sabha election 2024) 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 […]

Image

Lok Sabha Election Results 2024: ગુજરાતની આ બેઠકો પર કાંટાની ટક્કર, પરિણામ ચોંકાવનારા આવે તેવી શક્યતા

Lok Sabha Election Results 2024 Live: 2024 ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ […]

Image

LOK SABHA ELECTION RESULTS 2024: સોનલ પટેલે અમિત શાહ અને નૈષધ દેસાઈએ પાટીલ સામે હાર સ્વીકારી લીધી

Lok Sabha Election Results 2024 Live: 2024 ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ […]

Image

LOK SABHA ELECTION RESULTS 2024 live : ચૂંટણી પરિણામો પહેલા બંગાળમાં બોમ્બ બ્લાસ્ટ, પાંચ ઘાયલ

LOK SABHA ELECTION RESULTS 2024 live : લોકસભા ચૂંટણીની (Loksabha Election) મતગણતરી પહેલા જ બંગાળમાં (Bengal) બોમ્બ બ્લાસ્ટ (Bomb blast) થયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના જાદવપુર લોકસભા મતવિસ્તારમાં જણાવવામાં આવી રહી છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. ચૂંટણી પરિણામો પહેલા બંગાળમાં બોમ્બ બ્લાસ્ટ દેશભરમાં […]

Image

LOK SABHA ELECTION RESULTS 2024 LIVE: ગુજરાતની હાઇ વોલ્ટેજ બેઠક જામનગર પર મતગણતરી, મત ગણતરી મથક પર કડક બંદોબસ્ત ગોઠવાયો

Lok Sabha Election Results 2024 Live: 2024 ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ […]

Image

Lok Sabha Elections 2024:પશ્ચિમ બંગાળમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ EVM અને VVPT મશીન તળાવમાં ફેંકી દીધા, ભાંગરમાં બોમ્બ વિસ્ફોટ

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) સહિત 904 ઉમેદવારો મેદાનમાં છે. પીએમ મોદીના પ્રચારના અંતિમ તબક્કામાં કંગના રનૌત, રવિ કિશન, અનુરાગ ઠાકુર, અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, મનીષ તિવારી, રવિશંકર પ્રસાદ જેવા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. છેલ્લા તબક્કામાં […]

Image

Firing In Bihar: બિહારના સારણમાં મતદાન બાદ હિંસા, ગોળીબારમાં 1 નું મોત, બે ઈજાગ્રસ્ત, ઈન્ટરનેટ 48 કલાક માટે બંધ

Bihar Lok Sabha Elections 2024 : બિહારની (Bihar) સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસાનાં સમાચાર છે. રોહિણી આચાર્ય (Rohini Acharya) આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ઉમેદવાર છે. સોમવારે સાંજે મતદાન સમાપ્ત થયા બાદ તે જ્યાં પહોંચી હતી ત્યાં છાપરા શહેરના બૂથ પર ભારે હોબાળો થયો હતો. આ મામલે […]

Image

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળની મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળની ( Gujarat Secondary Service Selection Board) મોકૂફ રહેલી પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે. જુનિયર ક્લાર્ક (Junior Clerk) સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષા લોકસભા ચૂંટણીને (Loksabha Election) કારણે મોકુફ રાખવામા આવી હતી. તે હવે ચૂંટણી બાદ યોજાશે આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે અપડેટ જાહેર કરી […]

Image

પંચમહાલના દિગ્ગજ નેતા દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના પત્નીનું રાજીનામું,એક સાથે 70 થી 80 કાર્યકરોએ છોડ્યો ‘હાથ’ નો સાથ

Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને (Congress) ગુજરાતમાં એક સીટ ગુમાવવી પડી છે. ત્યારે અન્ય સીટો પર પણ કોંગ્રેસની એક સાંધે ત્યા તેસ તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પંચમહાલમાં ( Panchmahal) કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલના દિગ્ગજ નેતા દુષ્યંતસિંહ ચૌહાણ (Dushyantsinh Chauhan) અને તેમના પત્નીએ કોંગ્રેસમાંથી રાજીનામુ […]

Image

BJP Manifesto Sankalpa Patra 2024: લોકસભા ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યો ‘મેનીફેસ્ટો’, જાણો મહત્વના મુદ્દા

BJP Sankalpa Patra 2024: ભાજપે (BJP) લોકસભા ચૂંટણી (LokSabha Election) માટે તેનો ઢંઢેરો (Manifesto) જાહેર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) હાજરીમાં ભાજપે રવિવારે સવારે પાર્ટી હેડક્વાર્ટર એક્સટેન્શન ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો સંકલ્પ પત્ર ( BJP Manifesto) ના નામે બહાર પાડ્યો છે . #WATCH | BJP ‘Sankalp Patra’/manifesto release: Defence […]

Image

ક્ષત્રિયોના વિવાદ વચ્ચે રૂપાલાની પ્રચાર ટીમમાં મોટા ફેરફાર, જાણો રૂપાલાના પ્રચારની શું છે નવી રણનીતિ

Parshottam Rupala Controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રાજકોટ સીટ પરથી ભાજપ રુપાલાને બદલવા માટે તૈયાર નથી. ત્યારે હવે રાષ્ટ્રિય સ્તરે પણ તેના પડઘા પડ્યા છે. જેના કારણે રુપાલા સામેનું આંદોલન હવે મોટુ થઈ રહ્યુ છે. ત્યારે આ આંદોલન ઉગ્ર સ્વરુપ […]

Image

Congress Manifesto Released : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ઢંઢેરો, જાણો આ વખતે શું છે ખાસ

Congress Manifesto 2024: લોકસભા ચૂંટણી 2024નું (Lok Sabha Elections 2024) બ્યુગલ વાગી ગયું છે. કોંગ્રેસ (Congress) અને ભાજપે (BJP) જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. […]

Image

Gourav Vallabh joined BJP : વર્ષોથી ભાજપને જડબાતોડ જવાબ આપનાર Gourav Vallabh ભાજપમાં જોડાયા, જાણો તેઓ કોણ છે ?

Gourav Vallabh joined BJP : એક તરફ લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસને (Congress) એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે (Gourav Vallabh) કોંગ્રેસના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં […]

Image

લોકસભા ચૂંટણી 2024: મેરઠથી ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ વિશે 5 હકીકતો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ પશ્ચિમ ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક પરથી રામાનંદ સાગરના પૌરાણિક નાટક રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. મિસ્ટર ગોવિલ, જેઓ 2021 માં ભાજપમાં જોડાયા હતા, તેમનો જન્મ મેરઠમાં થયો હતો અને તેઓ પાર્ટીના વર્તમાન સાંસદ રાજેન્દ્ર અગ્રવાલનું સ્થાન લે છે. અહીં અરુણ ગોવિલ વિશે કેટલીક […]

Image

Lok Sabha Elections 2024: ગુજરાત સહિત ચાર રાજ્યોમાં અધિકારીઓની કરાઈ બદલી

Lok Sabha Elections 2024: ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024ને લઈને એક્શનમાં જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચે પંજાબ સહિત 4 રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP)ના પદ પર અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં અધિકારીઓની બદલી લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે […]

Image

મોદી તુજશે વેર નહીં રંજન તેરી ખેર નહીં…. સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગ્યા બેનરો

Vadodara BJP candidate : વડોદરા (Vadodara) લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે ભારતીય જનતા પાર્ટીએ (BJP) વર્તમાન સાંસદ રંજન ભટ્ટને (MP Ranjanben bhatt) ઉમેદવાર બનાવ્યા છે. જ્યારથી તેમનું નામ જાહેર થયું છે ત્યારથી તેમનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વાર વડોદરા શહેરમાં રંજનબેન ભટ્ટનો વિરોધ જોવા મળ્યો છે. વડોદરાના […]

Image

થોડીવારમાં જાહેર થઈ શકે છે ભાજપના ઉમદેવારોની બીજી યાદી, ગુજરાતમાં બાકીની બેઠકો પર ભાજપ કોને ઉતારશે મેદાનમાં?

Lok Sabha Elections 2024: ભાજપની બીજી યાદીને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ભાજપની બીજી યાદી ગમે ત્યારે જાહેર થાય તેવી પૂરી સંભાવના છે. જાણકારી મુજબ આજે 125 થી પણ વધુ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. જેમાં ગુજરાતના બાકી રહેલા 11 ઉમેદવાર પૈકી 6 થી 7 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.  ગમે ત્યારે […]

Image

Congress Candidate List : કોંગ્રેસની બીજી યાદી જાહેર, ગુજરાતમાંથી કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેરાત

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ (Congress)ના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 39 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી તો વલસાડથી અનંત પટેલને ટિકિટ, પોરબંદરથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર નક્કી […]

Image

આદિવાસી પાર્ટી BTP નો રાજકીય સૂર્યાસ્ત, BTP પ્રમુખ અને પૂર્વ MLA મહેશ વસાવાએ કર્યા કેસરિયા

BTP president Mahesh Vasava join BJP : ભાજપે (BJP) લોકસભા પહેલા ઓપરેશન લોટસ હાથ ધર્યું છે. જે અંતર્ગત વિપક્ષને તોડીને મજબુત નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ભાજપનું ઓપરેશન લોટસ હવે આદિવાસી વિસ્તારોમાં શરુ થયું છે. ભાજપે ઓપરેશન લોટસ હેઠળ આદિવાસી મતોને અંકે કરવા માટે મોટા ગજાના આદિવાસી નેતાને ભાજપમાં લાવવાના પ્રયાસો થઈ […]

Image

આજે ભાજપમાં ફરી ભરતી મેળો, BTP અધ્યક્ષ Mahesh Vasava સમર્થકો સાથે કરશે કેસરિયા

Lok Sabha elections 2024 લોકસભા ચૂંટણી :  (Lok Sabha elections 2024) પહેલા પક્ષ પલટાની મોસમ પુર બહારમાં ખીલી છે. વિપક્ષમાંથી મોટી સંખ્યમાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ભાજપ આદિવાસી વિસ્તારમાં મોટુ ગાબટું પાડશે. BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava) આજે ભાજપમાં જોડાશે. BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે […]

Image

MP Politics : તારી ગાળો સાંભળી અને તને જ પાર્ટીમાં લઈ રહ્યો છું: કૈલાશ વિજયવર્ગીય

 MP Politics : લોકસભા ચૂંટણી 2024 (LokSabha Elections 2024) પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોંગ્રેસને (Congress) ફટકો આપતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી(Suresh Pachouri), પૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી (Gajendra Singh Rajukhedi) અને પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય સંજય શુક્લા  (Sanjay Shukla) અને અન્ય ઘણા નેતાઓ શનિવારે ભાજપમાં (BJP) જોડાયા હતા. આ દરમિયાન ભોપાલમાં પાર્ટી હેડક્વાર્ટરમાં નેતાઓ વચ્ચે […]

Image

લોકસભા ચૂંટણી લડવા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

 Lok Sabha elections :લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો એક્શનમા આવી ગયા છે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે અને બાકીના ઉમેદાવારોની પસંદગીને લઈને પણ મનોમંથમ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં તેની પ્રથમ યાદી બહાર પાડી શકે છે. ત્યારે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારી શકે છે તેને લઈને અટકળો ચાલી […]

Image

કોંગ્રેસનો મોટો નિર્ણય : લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો હવે સીધી દાવેદારી નહિ કરી શકે

લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠક પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

Image

Big News : લોકસભાની ચૂંટણી પહેલા 10 જિલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવી, જુઓ યાદી

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 10 જિલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા શક્તિસિંહ ગોહિલની ટીમમાં ફેરફાર થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 સીટોમાં સમેટાઈ ગયેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા શક્તિસિંહ ગોહીલ અને ગુજરાત કોંગ્રેસ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. થોડાં દિવસો પહેલા કોંગ્રેસ માળખામાં […]

Trending Video