Lok Sabha Election 2024: હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન (voting) થઈ રહ્યું છે. આ ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી સાથે સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણી (by-election) યોજાઇ રહી છે. જેમાં વિજાપુર (Vijapur,), ખંભાત (Khambhat), પોરબંદર (Porbandar), વાઘોડિયા (Waghodia) અને માણાવદર (Manavdar) વિધાનસભા બેઠક પર મતદાન થઇ રહ્યું છે. મતદારોને બે બે […]