Salman Khan received threat : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને (Salman Khan) મળી રહેલી ધમકીઓનો સિલસિલો અટકવાનો નથી. હવે સલમાન ખાનને ફરી ધમકી મળી છે. આ વખતે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન માટે ધમકીભર્યો મેસેજ આવ્યો. ગુરુવારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આ ધમકી મળી હતી. મેસેજમાં ‘સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ’ પર એક ગીતનો ઉલ્લેખ […]