Lawrence Bishnoi jail interview

Image

જેલમાંથી ઈન્ટરવ્યુ આપી બરાબરનો ભેરવાયો Lawrence Bishnoi! કોર્ટે કહ્યું- ’73 કેસ છે, તપાસ તો થશે’

Lawrence Bishnoi:  સુપ્રીમ કોર્ટે મંગળવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ની અરજીને ફગાવી દીધી હતી. જેમાં તેણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવા અને એક ઈન્ટરવ્યુ આપવાના કેસમાં તેની સામે એફઆઈઆર નોંધવાની પરવાનગી માંગી હતી. જેલમાં હતા ત્યારે ટીવી ચેનલે આ આદેશને પડકાર્યો હતો. જસ્ટિસ બેલા એમ.ત્રિવેદી અને જસ્ટિસ એસ.સી. શર્માની […]

Trending Video