Chhota Rajan gang : મુંબઈ પોલીસના (Mumbai Police) એન્ટિ એક્સટોર્શન સેલને (Anti-extortion cell) એક મોટી સફળતા મળી છે. એન્ટિ એક્સટોર્શન સેલે છોટા રાજન ગેંગ (Chhota Rajan gang) સાથે સંકળાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ બિલ્ડર પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. 10 કરોડની ખંડણી માંગવાનો આરોપ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલે […]