Salman khan On Lawrence Bishnoi : 14 એપ્રિલે સવારે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. આ ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ચાહકોને ચોંકાવી દીધા હતા. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલે સતત તપાસ કરી રહી છે. તેના ઘરની બહાર બે બાઇક સવારો આવ્યા હતા અને થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ભાગી ગયા […]