ED Raid : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી જલ બોર્ડ (DJB) સાથે જોડાયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ભ્રષ્ટાચારના કેસના સંબંધમાં દિલ્હી (DElhi), અમદાવાદ (Ahmedabad), મુંબઈ (Mumbai) અને હૈદરાબાદ (Hyderabad)માં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB), જીએનસીટીડી, નવી દિલ્હી દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઇડીની તપાસમાં દિલ્હીમાં 10 એસટીપીના અપગ્રેડેશનમાં રૂ. 1943 કરોડનું કૌભાંડ […]