Lawrence Bishnoi News: લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી એકવાર કેનેડામાં હાહાકાર મચાવ્યો છે. ગેંગ સાથે સંકળાયેલા ફતેહ પોર્ટુગલએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે નવી ટેસી નામના વ્યક્તિની માલિકીના અનેક સ્થળોએ ગોળીબારનો હુમલો કરવામાં આવ્યો છે. એવો આરોપ છે કે નવી ટેસીએ લોરેન્સ બિશ્નોઈના નામનો દુરુપયોગ કરીને $5 મિલિયનની ઉચાપત […]