latest news of gujarat

Image

Rajkot : રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો, પોલીસ વતી લાંચ લેવાનો મામલો આવ્યો સામે

Rajkot : રાજકોટમાં એક વ્યક્તિ પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ લેતા વચેટિયા ઝડપાયા બાદ મુંબઈ પોલીસકર્મી સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ શનિવારે આ માહિતી આપી હતી. એસીબીએ જણાવ્યું કે આ વચેટિયા પોલીસ વતી લાંચ લેતો હતો. તેમણે કહ્યું કે મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દિગંબર પાગર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ […]

Image

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદે લીધો વિરામ, ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો

Gujarat Weather Forecast: ગુજરાત (Gujarat) રાજ્યામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદે (Heavy rains) તારાજી સર્જી છે. જેના કારણે હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી . પાણી ભરાઈ જવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરવામા આવે તો. ગુજરાતમાં […]

Image

Gujarat Police: PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

Gujarat Police:રાજ્યમાં પોલીસ તંત્રને  (Gujarat police) લઈને મોટા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીનાં તહેવાર પહેલા ફરી એક વાર ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે બદલી કરવામા આવી છે. રાજ્યના ગૃહ વિભાગે મોટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે.  ગુજરાત પોલીસ તંત્રમાં PSIમાંથી બઢતી થયેલ 234 PI ની બદલીઓ કરવામાં આવી છે. PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી મળતી […]

Image

Assembly Session : ગુજરાતમાં ચોમાસુ સત્રમાં ઉઠ્યો ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો, શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આપી સફાઈ

Assembly Session : ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ ત્રિ-દિવસીય ચોમાસુ સત્રમાં પહેલા દિવસે જ ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જવાબ આપ્યો હતો. થોડા દિવસ પહેલા જ 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગૃહમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય […]

Image

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી

Gujarat Rain forecast : ગુજરાતમાં (Gujarat ) છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ (Rain) વરસી રહ્યો છે.એવુ લાગી રહ્યું છે કે, હવે ચોમાસું  (Monsoon) ધીમુ પડ્યું છે. ખેડૂતો (farmer) હાલ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી કરી છે. પરેશ […]

Image

Gujarat Congress : રાજકોટ અગ્નિકાંડના ઘટના સ્થળે પહોંચી ન્યાયયાત્રા , કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજી મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા 9 ઓગસ્ટે મોરબીથી (Morbi) શરૂ કરવામાં આવેલ ન્યાય યાત્રાનો (Nayay yatra) આજે ચોથો દિવસ છે. આજે આ ન્યાયયાત્રા રાજકોટમાં (Rajkot) પહોંચી હતી. અહીં ન્યાયયાત્રા કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના સ્થળે પહોંચી હતી અને કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજીને […]

Image

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આજે આ વિસ્તારોમાં એલર્ટ

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને (Rain) લઈને હવામાન વિભાગે (Meteorological Department) મોટી આગાહી (Forecast) કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઇને આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ […]

Image

Gujarat News : પૂજા ખેડકર કાંડ પછી તંત્ર એક્શનમાં,ગુજરાતના પાંચ IAS અધિકારીઓની ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ

Gujarat News :  ગુજરાતના વહીવટી તંત્ર માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર કેડરની ટ્રેઈની IAS પૂજા ખેડકર (Pooja Khedkar) જેવો કાંડ ગુજરાતમાં પણ થયો હોવાની શક્યતાઓ છે જેના કારણે તંત્ર એકશનમાં આવ્યું છે. ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટ ના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની […]

Image

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતમાં( Gujarat) હાલ વરસાદ (Rain) વિરામ લેવાનો હોય તેવું લાગી રહ્યું છે કેમકે હાલ ક્યાંય અતિભારે વરસાદ વરસી રહ્યો નથી પરંતુ હવે ગુજરાતમાં ફરી એક વાર ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 2 દિવસ એટલે કે 8 અને […]

Image

Gujarat IAS Transfer: ગુજરાતમાં બદલીનો દોર યથાવત, 10 IAS અધિકારીઓની બદલી કરવામા આવી, જુઓ કોને ક્યાં મુકાયા

Gujarat IAS Transfer:  ગુજરાતમાં ફરી એક વાર બદલીનો દોર શરુ થયો છે. ગુજરાતના વહીવટી વિભાગમાં એક બાદ એક ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપવામા આવી રહ્યા છે. તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા આઈએએસ તેમજ આઈપીએસની બદલી કરવામાં આવી હતી.ત્યારે આજે ફરી એક વાર ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી કરવામા આવી છે. જાણકારી મુજબ ગુજરાતના 10 IAS અધિકારીઓની […]

Image

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસાદ નોંધાયો

Gujarat Rain Updates:  છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘતાંડવ થઈ રહ્યું છે. ભારે વરસાદને (heavy rains) કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં […]

Image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધારે સાત ઇંચ વરસાદ

Gujarat Weather Forecast: થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી એક વાર વરસાદે (rains) ધબધબાટી બોલાવવાનુ શરુ કરી દીધું છે. ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Departmen forecast ) મુજબ રાજ્યમાં ગઈ કાલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં […]

Image

Gujarat : હવે રાજ્યના ભ્રષ્ટાચારી બાબુઓ પર ગાળિયો કસાશે, 50 વર્ષથી ઉપરના અધિકારીઓને વયનિવૃત્ત કરવામાં આવશે

Gujarat : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ કાંડ અને રાજકોટના અગિકાંડ પછી જ્યારે હાઈકોર્ટે સરકારને કરેલી કામગીરી માટે અખડાવી છે. ત્યારે રાજ્ય (Gujarat) સરકારે સ્વીકાર્યું છે કે ટેન્ડર અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા જોઈએ તેવી પારદર્શક અને મજબૂત નથી. તેના માટે સરકારે એક નવો જ નિર્ણય કર્યો છે, જેમાં 50થી વધુ ઉંમરના […]

Image

Gujarat Police: ગૃહ વિભાગે રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી અંગે લીધો મોટો નિર્ણય

Gujarat Police:  ગૃહ વિભાગે (Home Department ) રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી ( police officers transfer) અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરાશે અને 5 વર્ષ બાદ નજીકના જિલ્લામાં બદલી થઈ શકે નહીં.રેંજ પ્રમાણે હાલની નોકરી અને તે પ્રમાણે ક્યાં બદલી ના થઈ શકે તેની યાદી […]

Image

Chandipura Virus in surendranagar: ચાંદીપુરા વાયરસના વધતા કહેર વચ્ચે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલો જ બિમાર અવસ્થામાં, સરકારના આરોગ્યલક્ષી પગલા લેવાના દાવા પોકળ

Chandipura Virus in surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભરડો લીધો છે. આજે સુરેન્દ્રનગરના (surendranagar) વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના (Chandipura Virus) પગલે મોત નિપજ્યું છે આ સાથે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે.આ સાથે સુરેન્દ્રનગરમાં હાલ 6 જેટલા કેસો નોંધાયેલા છે.એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે […]

Image

Gujarat Rain Updates : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ, જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો

Gujarat Rain Updates : ગુજરાતમાં (Gujarat) થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે વહે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના (Banaskantha) દાંતા (danta) તાલુકામાં […]

Image

Gujarat Rain Forecast: રાજ્યમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું નવુું અપડેટ્સ આપ્યું

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની  (Meteorological Department )નવી આગાહી (forecast) સામે આવી છે. ગુજરાતના માથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટાછવાયા વરસાદની (rain) આગાહી કરવામા આવી છે તેમજ બે દિવસ બાદ રાજયમાં ભારે વરસાદી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની નવી આગાહી અમદાવાદ હવામાન […]

Image

Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ ખાબક્યો, પાટણમાં સૌથી વધુ વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં (Gujarat) સાયકલોનીક સર્ક્યુલેશન (Cyclonic circulation) રહેતા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch), ઉત્તર ગુજરાતમાં (North Gujarat) અતિભારે વરસાદ (heavy rain ) વરસી રહ્યો છે. જાણકારી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ […]

Image

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ મહેસાણામાં ખાબક્યો વરસાદ

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast ) મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) મેઘરાજાએ ધડબટાડી બોલાવવાનું શરુ કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ (rainfall) નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેસાણામાં (Mehsana) 7.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. […]

Image

Ahmedabad Rain:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, રાજયમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

Ahmedabad  Rain: ગુજરાતમાં (Gujarat ) ફરી મેઘરાજાનું જોર વધ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (heavy rains) વરસી રહ્યો છે. હવામાન વિભાગના (Meteorological Department) આંડકા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.ત્યારે અમદાવાદમાં  (Ahmedabad) પણ આજે વહેલી સવારથી […]

Image

Gujarat Rain Update:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદમાં ખાબક્યો વરસાદ

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat ) ફરી મેઘરાજાનું જોર વધ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (heavy rains) વરસી રહ્યો છે. હવામાન વિભાગના (Meteorological Department) આંડકા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રાજ્યમાં […]

Image

Gujarat Weather Update:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ આ વિસ્તારમાં નોંધાયો વરસાદ

Gujarat Weather Update: રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (Heavy rains) વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ( Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગના (Meteorological Department) તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના (Tapi) ઉચ્છલ તાલુકામાં સવા […]

Image

સૌનો સાથ, બળાત્કાર લૂંટ મારામારી અપહરણ ગુંડાગીર્દી ભ્રષ્ટાચાર તોડબાજીનો વિકાસ : ગોપાલ ઇટાલિયા

Gujarat Politics :ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના (BJP) નેતાઓ હેડલાઈનમાં છે. પરંતુ સારા કામોને લીધે નહીં પરતુ કોઈને કોઈ ગુનામાં સંડોવણીને કારણે ત્યારે ભાજપના નેતાઓના કાંડ તો બહાર આવતા હોય છે પરંતુ તેમની પર કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ મામલે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) હર્ષ સંઘવીને (harsh sanghvi) ટાર્ગેટ કરીને ગુજરાતમાં કાયદો […]

Image

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ, જાણો આજે તમારા જિલ્લામાં વરસાદ થશે કે નહીં

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ  (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurishtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજાની અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. બે દિવસથી મધ્ય ગુજરાતને પણ મેઘરાજાએ ઘમરોળતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 […]

Image

Gujarat Rain : CM Bhupendra Patelઆજે દ્વારકા-જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

Gujarat Rain : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું છે. ભારે વરસાદને પગલે જુનાગઢના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ખાસ કરીને દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના દ્વારિકા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી […]

Image

Gujarat Rain forecast : ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, ઉપલેટામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Gujarat Rain forecast : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી ( forecast) મુજબ સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદે ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ  (heavy rainfall) ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના (Valsad) ઉમરગામમાં (Umargam ) 8.2 ઈંચ નોંધાયો છે આ સાથે સુરતમાં (Surat) પણ મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો […]

Image

Gujarat Rain Forecast : ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદથી તબાહી, 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે અનેક ગામડાઓ અને ઘરોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થયું છે. જો કે ગઈકાલથી વરસાદી માહોલ […]

Image

Gujarat Rain Update: રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પુરની સ્થિતિ સર્જાશે, બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ લાવશે વરસાદ

Gujarat Rain Update: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ રાજ્યમાં ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) વરસાદે ભારે તારાજી સર્જી છે.ત્યારે આગામી દિવસોમા વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ( Ambalal Patel) મોટી આગાહી […]

Image

Gujarat news : રાજ્ય સરકારે HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો કર્યા જાહેર, જાણો વિગતો

Gujarat news :  રાજ્યમાં શિક્ષકો (teachers) માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ગુરુ પૂર્ણિમા (guru poornima) પર શિક્ષકોને મોટી ભેટ આપવામાં આવી છે. સરકારે HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામા આવી છે. લાંબા સમયથી બદલી નિયમોની […]

Image

Gujarat Rain Forecast : આજે ફરી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત પર આફત બનીને ત્રાટકશે મેઘરાજા, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Gujarat Rain Forecast : રાજ્યમાં ફરી એક વાર વરસાદે ધબધબાટ બોલાવવાનું શરુ કર્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને (Saurashtra-South Gujarat) મેઘરાજાએ ઘમરોળતા ભારે વરસાદ  (Heavy rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ Meteorological Department ) દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં […]

Image

Porbandar: પાણીના પ્રવાહમાં ફસાયેલા દિવ્યાંગ વૃદ્ધ દંપતીનું કરાયું રેસ્કયૂં

Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. […]

Image

પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકાર, 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું

Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ  (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની  (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે […]

Image

Gujarat Rain forecast :એકસાથે 4 સીસ્ટમ સક્રિય, આજે આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

Gujarat Rain forecast : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની ( Heavy rainfall) આગાહી (predicted) છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર  (Saurashtra) સહિતનાં પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ગઈ કાલે પોરબંદરમાં (Porbandar) આભ ફાડ્યું છે અહીં 24 કલાકમાં 14 ઇંચ વરસાદથી rain) ઠેર ઠેર […]

Image

Gujarat Weather Update : આજે સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે સાંબેલાધાર, IMDએ આપ્યું રેડ એલર્ટ

Gujarat Weather Update : ગુજરાતમાં ચોમાસું (Monsoon) ક્યાંક જામ્યું છે તો ક્યાંક ધીરું પડ્યુ છે. ત્યારે વરસાદની (rain) આ માહોલ વચ્ચે હવામાન વિભાગ (weather department) દ્વારા આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહી (prediction) કરી છે. લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આ સિસ્ટમના […]

Image

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GMERS મેડિકલ કોલેજની ફીમાં થયો ઘટાડો, જાણો વિગતો

GMERS medicalcollege fee reduced : GMERS મેડિકલ કોલેજમાં કરેલ  તોતિંગ ફી વધારા મામલે  છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરવામા આવી રહ્યુ હતું. વિદ્યાર્થીઓ સરકાર પાસે આ ફી વધારાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના હીતમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. GMERS મેડિકલ કોલેજની ફીમાં થયો ઘટાડો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત […]

Image

Gujarat Rain: આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

Gujarat Rain : ગુજરાતના (Gujarat) માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. આ સિસ્ટમને કારણે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ( heavy rains predicted) કરવામાં આવી છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel)  પણ વરસાદને […]

Image

Surat Rain : ઉમરપાડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર

Surat Rain : ગુજરાત (Gujarat) માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ( heavy rains predicted)  કરવામાં આવી છે.ત્યારે મેઘરાજાએ ફરી એક વાર દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]

Image

Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર […]

Image

Gujarat Weather: રાજયમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની આગાહી, આ જીલ્લાઓમાં મેઘો બોલાવશે બઘડાટી

Gujarat Weather:હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction) મુજબ રાજ્યભરમાં મેઘમહેર (Rain) જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં વરસાદને લઈને મોટી આગાહી (Rain forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે. આ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગે આગામી […]

Image

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદનું જોર, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં વરસાદ બનશે વિઘ્ન

Gujarat Rain Forecast : હવામાન વિભાગે ગુજરાત (Gujarat Rain Forecast)માં વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સરક્યુલેશન (Cyclonic Circulation) અને એક્ટિવ ટ્રફના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction)મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર (Rain)જોવા મળી રહી છે. હાલ મેઘરાજાએ મધ્ય-દક્ષિણ ગુજરાતને (Central-South Gujarat) ઘમરોળતા ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે. આજે ગુજરાતના 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ […]

Image

Gujarat Rain Forecast:રથયાત્રાના દિવસે કેવું રહેશે વાતાવરણ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Rain Forecast: ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા (jagannath rathyatra) આગામી 7 જુલાઇના રોજ નીકળવાની છે. ત્યારે બીજી તરફ વરસાદી(Rain) માહોલ છવાયો છે.ત્યારે રથયાત્રા (rathyatra) દરમિયાન હવામાન (weather) કેવુ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી (prediction) કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં […]

Image

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast:રાજ્યમાં હવે ચોમાસું (Monsoon) બરાબરનું જામ્યું છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણા (Mahesana) જિલ્લાના કડીમાં (kadi) સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ સાથે સાબરકાંઠામાં sabarkantha) વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ, હિંમતનગરમાં 2 ઈંચ, તો પ્રાંતિજમાં દોઢ […]

Image

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, અમદાવાદ, સુરત, જૂનાગઢ સહીત અનેક વિસ્તારોને ઘમરોળ્યું

Gujarat Rain : દેશમાં ચોમાસા (Monsoon)નું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત (Gujarat)ના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ (Gujarat Rain) પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ […]

Image

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Image

Gujarat Rain Forecast : રાજ્યના આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, બાકીના કેટલાક જિલ્લાઓમાં પણ એલર્ટ અપાયું

Gujarat Rain Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ની […]

Image

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ, આજે અમદાવાદ સહીત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો. અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Image

Rain Forecast : UPથી લઈને ગુજરાત સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, કેન્દ્રીય હવામાન વિભાગે શું કરી આગાહી ?

Rain Forecast : દેશમાં ચોમાસુ (Monsoon) ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાં અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain Forecast) કરી છે. તે જ સમયે, 26 અને 27 જૂન 2024 ના રોજ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને […]

Image

Gujarat Rain Forecast : ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, કેન્દ્રીય હવામાન વિભાગે ભારે પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી

Gujarat Rain Forecast : આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત (Gujarat )ના દરિયાકાંઠાના દક્ષિણ ભાગોમાં સમયસર પહોંચી ગયું હતું પરંતુ ચોમાસું નવસારી (Navsari)થી આગળ ઘણા દિવસો સુધી આગળ વધ્યું ન હતું. જો કે ચોમાસું વધુ આગળ (Gujarat Rain Alert) વધી રહ્યું છે અને ઉત્તર સરહદ વેરાવળ, ભરૂચ, રાજપીપળા, છોટા ઉદેપુર અને ત્યાંથી મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું […]

Image

Gujarat Rain Forecast : સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Rain Forecast : રાજ્યમાં ચોમાસુ (Monsoon) બેસી ગયું છે ત્યારે હાલ રાજ્યમા વરસાદી (rain) માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છુટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ત્યારે હવામાાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામા આવી છે. […]

Trending Video