latest gujarati news

Image

Rajkot Roads : રાજકોટમાં સ્થાનિકોનો અનોખો વિરોધ, વગડ ચોકડી પર ખાડામાં ખાડા ભરો સદસ્યતા અભિયાન શરુ કર્યું

Rajkot Roads : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પડી રહી છે. વરસાદ તો બંધ થઇ ગયો છતાં લોકોને હજુ પણ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસેલા વરસાદને કારણે રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થઇ ગયું છે. જે બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે રાજકોટમાં પણ કંઇક […]

Image

Jamnagar શ્રાવણી મનોરંજન મેળો વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો, MLA રિવાબા જાડેજા, મેયર સહીતના પદાધિકારીઓએ લીધી રાઈડ્સની મજા

Jamnagar Janmashtami Mela: જામનગર (Jamnagar) મનપા દ્વારા શહેરના પ્રદર્શન મેદાનમાં  શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે.  ત્યારે  20 તારીખે શરુ થયેલ શ્રાવણી મનોરંજન મેળો આજે વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો છે. મેળો ખુલ્લો મુક્યા બાદ  ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, મેયર સહીતના પદાધિકારીઓ રાઈડ્સની મજા લીધી હતી. મેળો ખુલ્લો મુકાયા બાદ પણ કેટલીક રાઈડ્સ બંધ મહત્વનું […]

Image

Arvalli : બાંગ્લાદેશમાં ચાલી રહેલ હિંસા વચ્ચે બાયડથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો,મોબાઈલમાંથી મળ્યું ભારત વિરુદ્ધ લખાણ

Arvalli: બાંગ્લાદેશમાં  (Bangladesh) ચાલી રહેલ હિંસાઓ વચ્ચે અરવલ્લીમાથી (Arvalli) બાંગ્લાદેશી મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ અરવલ્લીમાં બાયડના (Bayad) રમાસમાથી બાંગ્લાદેશી (Bangladeshi) યુવક ઝડપાયો છે. યુવકની શંકાસ્પદ હિલચાલથી સ્થાનિકોએ પોલીસને હવાલે કર્યો હતો. જે બાદ પોલીસે યુવકની તપાસ કરતા તેના મોબાઈલમાંથી ભારત વિરૂદ્ધનું લખાણ મળી આવ્યું છે. બાયડના રમાસમાથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો […]

Image

Gujarat Teacher: ભાડુતી શિક્ષક રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષક આશિષ પટેલના ઘરે તાળું, જાણો આશિષ પટેલને લઈને શું થયા ખુલાસા

Gujarat Teacher: ગુજરાતમાં સરકારી શાળામાં (Gujarat government schools) ચાલી રહેલ લોલમલોલ હવે સામે આવી રહ્યું છે. રાજ્યની વિવિધ શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી (teachers Absence) બાદ હવે ભૂતિયા ક્ષિક્ષકોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સૌ પ્રથમ બનાસકાંઠામાંથી ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યા બાદ અન્ય શાળાઓમાં પણ આવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં ખેડાના કપડવંજમાં તો ડમી […]

Image

મોરબીમાં વેપારી યુવાનનો પત્ની અને દીકરા સાથે આપઘાત, સુસાઈડ નોટમાં જણાવ્યું આ પગલું ભરવા પાછળનું કારણ

Mass suicide in Morbi : મોરબીમાં (Morbi) સામુહિક આપઘાતની (Mass suicide ) ઘટના સામે આવી છે. જેમાં એક વેપારીએ પત્ની અને દીકરા સાથે પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. તેમની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે અંગત કારણો સર આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. બનાવને પગલે પોલીસ પણ […]

Image

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસાદ નોંધાયો

Gujarat Rain Updates:  છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘતાંડવ થઈ રહ્યું છે. ભારે વરસાદને (heavy rains) કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં […]

Image

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ નવસારીના ખેરગામમાં ખાબક્યો વરસાદ

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) થોડા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધુ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં […]

Image

Gujarat Rain Alert : રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ઘણી જગ્યાએ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું

Gujarat Rain Alert : દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદ (Rain)ના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ (Gujarat Rain Alert)ની ચેતવણી […]

Image

Gujarat Rain Forecast : ગુજરાત સહિત અનેક રાજ્યોમાં IMD નું રેડ એલર્ટ, આગામી બે ભારે વરસાદની ચેતવણી

Gujarat Rain Forecast : છેલ્લા 24 કલાકમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે કોંકણ અને ગોવામાં રેલ એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે વરસાદની અપેક્ષા છે. આગામી ત્રણ દિવસમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડશે. ગુજરાત (Gujarat)ના સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch)માં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ (Mumbai)માં […]

Image

NEET UG Result : NEET UGમાં રાજકોટના એક જ સેન્ટરના આટલા વિદ્યાર્થીઓને 700 પ્લસ માર્ક્સ !

NEET UG Result : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શહેર અને કેન્દ્ર મુજબ NEET UG 2024ના પરિણામો ઓનલાઇન અપલોડ કર્યા બાદ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ કેન્દ્રના 12 વિદ્યાર્થીઓના માર્કસ 700થી વધુ અને સીકર કેન્દ્રના 8 વિદ્યાર્થીઓના માર્કસ 700થી વધુ છે. NTA દ્વારા પરીક્ષામાં હાજર રહેલા તમામ NEET વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયેલ ડેટા વિશ્લેષણમાં […]

Image

Gujarat Rain Update: રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પુરની સ્થિતિ સર્જાશે, બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ લાવશે વરસાદ

Gujarat Rain Update: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ રાજ્યમાં ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) વરસાદે ભારે તારાજી સર્જી છે.ત્યારે આગામી દિવસોમા વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ( Ambalal Patel) મોટી આગાહી […]

Image

BJP Gujarat : ગુજરાત ભાજપના નેતૃત્વમાં હમણાં નહિ થાય કોઈ ફેરફાર, પાટીલ જ સંભાળશે આગામી ચૂંટણીની કમાન

BJP Gujarat : લોકસભાની ચૂંટણીઓ બાદ આજે ભાજપ (BJP Gujarat)ની કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C R Paatil) ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ત્રણ મહિના બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બેઠકમાં પ્રદેશ હોદેદારો […]

Image

Jamnagar Chandipura Cases : જામનગરમાં પણ હવે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ, મેયર અને ધારાસભ્યની તાત્કાલિક બેઠક યોજાઈ

Jamnagar Chandipura Cases : ગુજરાતમાં ખાસ માખીના કારણે ગભરાટ ફેલાયો છે. આ માખી ચાંદીપુરા વાયરસનું કારણ માનવામાં આવે છે. હવે ચાંદીપુરામાં આ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 27 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને 14 લોકોના મોત પણ થયા છે. […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]

Image

Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર […]

Trending Video