largest millet painting

Image

PM Modi’s birthday : 800 કિલો બાજરીથી પીએમ મોદીની અદભૂત તસવીર બનાવી, 13 વર્ષની બાળકીના નામે વર્લ્ડ રેકોર્ડ

PM Modi’s birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. દેશભરના ભાજપના કાર્યકરોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરમાં જે પ્રેમ મળી રહ્યો છે ત્યારે આ પહેલા 13 વર્ષની છોકરીએ અજાયબી કરી બતાવી એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. […]

Trending Video