lakshman napa

Image

Haryana Assembly Elections 2024: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો,વધુ એક નારાજ વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Haryana Assembly Elections 2024: હરિયાણામાં (Haryana) વિધાનસભા ચૂંટણીને (Assembly Elections) હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે.ત્યારે આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો જીત માટે કમર કસી લીધી છે. બીજી તરફ ટિકિટ ન મળવાના કારણે પક્ષના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના ફતેહાબાદના રતિયાના ભાજપના ધારાસભ્ય (BJP […]

Trending Video