Kutchh :કચ્છમાં (Kutchh) સીઆઈડીમાંકોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરીને (Neeta Chaudhary)લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બે દિવસ પહેલાં થારમાં CIDમાં ફરજ બજાવતી મહિલા અને સાથે બુટલેગર (Bootlegger)દારૂ સાથે ઝડપાઈ હતી આ મામલે દારૂ સાથે બંનેને સ્થાનિક પોલીસે રાતે ઝડપી પાડ્યા હતા. મહિલા પોલીસકર્મી અને બુટલેગરે સ્થાનિક પોલીસ પર ચડાવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે […]