Parashottam Rupala Controversy: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળનો શરુ થયો છે. રુપાલને હટાવવા માટે ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે ત્યારે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી. ક્ષત્રિય સમાજના વિવાદ […]