Kolkata: CBIની ટીમ કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સતત પૂછપરછ કરી રહી છે. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, હોસ્પિટલ સ્ટાફ, સહકર્મીઓ અને તે દિવસે ફરજ પરના કોલકાતા પોલીસકર્મીઓ અને ગાર્ડની પૂછપરછ કરવામાં આવી છે. શનિવારે સીબીઆઈના અધિકારીઓ બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રાયના ઘરે પહોંચ્યા હતા. સીબીઆઈના […]