kolkata rape

Image

Kolkata Rape Murder Case: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પણ ડૉક્ટરોએ હડતાળ પાછી ન ખેંચી, જાણો ડોક્ટરોએ શું કહ્યું

Kolkata Rape Murder Case: કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં (Kolkata RG Kar Medical College) લેડી ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાનો મામલો શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ બાબતને લઈને મેડિકલ કોલેજના તબીબો સહિત રાજ્યભરના તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા છતાં ડોક્ટરોએ તેમની હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે. […]

Image

કોલકત્તા રેપ-મર્ડર કેસમાં EDની એન્ટ્રી, આરોપી સંદીપ ઘોષના ઘર પર દરોડા

Kolkata Rape-Murder Case: કોલકત્તા રેપ-મર્ડર કેસમાં CBI બાદ હવે EDએ એન્ટ્રી કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં (RG Kar Medical College) પણ ભ્રષ્ટાચારના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLA હેઠળ કેસ નોંધ્યો છે.ત્યારે આ ભ્રષ્ટાચારના કેસમાં EDના દરોડા ચાલુ છે. આ મામલામાં ED અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. કોલકાતામાં […]

Image

Kolkata Doctor Death : સંદીપ ઘોષના 8 દિવસના રિમાન્ડ મંજુર, અન્ય ત્રણ આરોપીઓને પણ રિમાન્ડમાં મોકલાયા

Kolkata Doctor Death : કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સંદીપ ઘોષને 8 દિવસની કસ્ટડીમાં અને 3 અન્ય આરોપીઓને પણ CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. હવે આગામી 10 સપ્ટેમ્બરે વધુ સુનાવણી થશે. ડો.સંદીપ ઘોષની […]

Image

Kolkata Doctor Death : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ રજુ, મમતા બેનર્જીએ બિલને ઐતિહાસિક ગણાવ્યું

Kolkata Doctor Death : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારે આજે વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલના ડ્રાફ્ટમાં બળાત્કાર પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વિધાનસભામાં વિપક્ષી પાર્ટી ભાજપે પણ મમતા સરકારના આ બિલને સમર્થન આપ્યું છે. આ […]

Image

Kolkata Doctor Death : બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું, ગુનેગારોને ફાંસી સુધીની સજાની જોગવાઈ

Kolkata Doctor Death : પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મંગળવારે વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. વિધેયકના ડ્રાફ્ટમાં, દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિરોધ પક્ષ ભાજપ પણ બિલને સમર્થન આપશે. આ ઉપરાંત, ડ્રાફ્ટમાં દરખાસ્ત કરવામાં આવી છે કે બળાત્કાર અને ગેંગરેપના […]

Image

Kolkata Death Case : IMAનો મોટો નિર્ણય, RG કર મેડિકલ કોલેજના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ

Kolkata Death Case : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Death Case)ની ઘટના બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. આને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ કેસમાં સીબીઆઈ આરજી કાર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ (Sandip Ghosh)ની પણ સતત પૂછપરછ કરી રહી છે. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને […]

Image

Nabanna March : કોલકાતામાં ડોક્ટર સાથેની ઘટના બાદ વિદ્યાર્થીઓનું ભારે વિરોધ પ્રદર્શન, જાણો શું છે નબન્ના માર્ચ ?

Nabanna March : કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા કેસને લઈને ‘નબન્ના અભિયાન’ માર્ચ કાઢીને, વિરોધીઓ હાવડાના સંતરાગાચીમાં પોલીસ બેરિકેડ્સ પર ચઢી ગયા અને બેરિકેડ્સ તોડી નાખ્યા. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. પોલીસે દેખાવકારો પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. હાવડા બ્રિજ પર પણ ભારે નાકાબંધી ‘નબન્ના’ સચિવાલય પાસે […]

Image

Kolkata Rape Case: મહિલા ડોક્ટર સાથે હેવાનિયતભર્યું કૃત્ય કરનાર આરોપી સંજય રોય જજની સામે કેમ રડવા લાગ્યો?

Kolkata Rape Case:  કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરની બળાત્કાર હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રાયની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તે ભાવુક થઈ ગયો હતો અને તેણે પોતે નિર્દોષ હોવાનો દાવો કરવા માંડ્યો હતો. આરોપી સંજય રોય જજની સામે કેમ રડવા લાગ્યો […]

Image

Kolkata Death Case : પોલીગ્રાફથી ખુલશે રેપ-મર્ડરનું રહસ્ય, મુખ્ય આરોપી સંજય રોય સહિત 7ની ટેસ્ટ શરૂ

Kolkata Death Case : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર સામે આચરવામાં આવેલા જઘન્ય અપરાધની તપાસ સીબીઆઈએ તેજ કરી છે. સીબીઆઈએ 7 આરોપીઓ સામે પોલીગ્રાફ ટેસ્ટ શરૂ કર્યો છે. CBI ઓફિસ કોલકાતામાં 6 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેલમાં મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ કેસના મુખ્ય […]

Image

Kolkata Rape Murder Case: સુપ્રિમ કોર્ટે ડોક્ટરો માટે ટાસ્ક ફોર્સની રચના કરી, તબીબોને કામ પર પાછા ફરવાની કરી અપીલ

Kolkata Rape Murder Case: કોલકત્તામાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો (Kolkata doctor Rape Murder Cas) મામલો દેશભરમાં ચર્ચાનો વિષય છે.આ મામલે દેશભરના તબીબો વિરોધ કરી રહ્યા છે.ત્યારે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને સખત ઠપકો આપ્યો હતો. કોલકત્તા રેપ-મર્ડર […]

Image

Kolkata Rape Case : કોલકાતાની ઘટના પર ભાજપે મમતા સરકારને ઘેરી, કહ્યું- ન્યાય માટે લડી રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Kolkata Rape Case : ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ સરકાર એક તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં ન્યાયની માંગ કરી રહેલા ડૉક્ટરો અને મીડિયાના એક વર્ગ પર કાર્યવાહી કરી રહી છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકારનો એકમાત્ર એજન્ડા “સત્યને […]

Image

Kolkata Doctor’s Protest : 6 કલાકમાં FIR નોંધવી જોઈએ’ કોલકત્તામાં વિરોધ કરી રહેલા ડોકટરો પર હુમલાની ઘટના મામલે કેન્દ્ર સરકારનો મોટો આદેશ

Kolkata Protest: કોલકત્તામાંસ (Kolkata) મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના (rape murder case) વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે (Central governmen) ડોક્ટરો વિરુદ્ધ હિંસા અંગે નવી સૂચના જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) તમામ તબીબી સંસ્થાઓને કહ્યું છે કે ડૉક્ટરો પર હુમલાના કિસ્સામાં, 6 કલાકની અંદર FIR દાખલ કરવાની રહેશે અને જવાબદારી તે […]

Trending Video