kolkata police

Image

Kolkata: સરકાર મને ફસાવી રહી છે… આરજી કાર કેસના આરોપી સંજય રોયે કર્યો ખુલાસો

Kolkata: પશ્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના 87 દિવસ બાદ સોમવારે એક કોર્ટે મુખ્ય આરોપી સંજય રોય સામે આરોપો ઘડ્યા છે. આ દરમિયાન કોર્ટમાંથી આવતી વખતે, રોયે દાવો કર્યો હતો કે તેને ફસાવવામાં આવ્યો છે. આરોપી નાગરિક સ્વયંસેવક સંજય રોયે કહ્યું, “મેં કંઈ કર્યું નથી, મને […]

Image

Kolkata Rape Murder Case: મમતા બેનર્જીએ ફરીથી બોલાવી જુનિયર ડોક્ટર્સની મીટિંગ, આ શરતો પણ રાખવામાં આવી

Kolkata Rape Murder Case: ફરી એકવાર પશ્ચિમ બંગાળ સરકારે જુનિયર ડોક્ટરોને (junior doctors) મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamta Banerjee) નિવાસ સ્થાને બેઠક માટે બોલાવ્યા છે. જુનિયર ડોકટરો મીટીંગના લાઈવ સ્ટ્રીમીંગની માંગ પર અડગ છે ત્યારે સીએમનું કહેવું છે કે આ મીટીંગ છેલ્લી વખત બોલાવવામાં આવી રહી છે. મીટિંગનું લાઈવ સ્ટ્રીમિંગ નહીં થાય પરંતુ મીટિંગની મિનિટ્સ રેકોર્ડ […]

Image

Kolkata Doctors Protest : કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં લાવારીસ બેગ મળતા હડકંપ, બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી

Kolkata Doctors Protest : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ લાવારીસ બેગ મળી આવી છે. આ બેગ વિરોધીઓ દ્વારા ઉભા કરાયેલા વિરોધ પ્લેટફોર્મ પાસે મળી આવી હતી. માહિતી બાદ બોમ્બ સ્કવોડને બોલાવવામાં આવી છે. હવે બોમ્બ સ્ક્વોડની તપાસ બાદ જ ખબર પડશે કે બેગની અંદર શું છે. તમને […]

Image

Kolkata: સંદીપ ઘોષને SC તરફથી મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે CBI તપાસને પડકારતી અરજી ફગાવી

Kolkata: કોલકત્તાની (Kolkata) આરજી કર મેડિકલ કોલેજ (RG Kar Medical College) અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની (Sandeep Ghosh) મુસીબતો અત્યારે ઓછી થતી જણાતી નથી. ડૉ.સંદીપ ઘોષ હાલ CBI કસ્ટડીમાં છે. કોલકત્તા હાઈકોર્ટે (Kolkata High Court) પણ સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન થયેલી નાણાકીય ગેરરીતિઓની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. હાઈકોર્ટના આ આદેશ સામે સંદીપ […]

Image

કોલકત્તા રેપ-મર્ડર કેસમાં EDની એન્ટ્રી, આરોપી સંદીપ ઘોષના ઘર પર દરોડા

Kolkata Rape-Murder Case: કોલકત્તા રેપ-મર્ડર કેસમાં CBI બાદ હવે EDએ એન્ટ્રી કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં (RG Kar Medical College) પણ ભ્રષ્ટાચારના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLA હેઠળ કેસ નોંધ્યો છે.ત્યારે આ ભ્રષ્ટાચારના કેસમાં EDના દરોડા ચાલુ છે. આ મામલામાં ED અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. કોલકાતામાં […]

Image

Kolkata Doctor Death : કોલકાતામાં ડોક્ટરના મોત મામલે સંદીપ ઘોષે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, HC પર ઉઠ્યા પ્રશ્નો

Kolkata Doctor Death : એક તરફ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ મમતા સરકારે દુષ્કર્મીઓને સજા આપવા માટે વિધાનસભામાં બિલ પસાર કર્યું છે. કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર હોસ્પિટલમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનો આરોપ છે. સંદીપ ઘોષની લાંબી પૂછપરછ બાદ CBIએ […]

Image

Kolkata Doctor Death : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ રજુ, મમતા બેનર્જીએ બિલને ઐતિહાસિક ગણાવ્યું

Kolkata Doctor Death : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારે આજે વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલના ડ્રાફ્ટમાં બળાત્કાર પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વિધાનસભામાં વિપક્ષી પાર્ટી ભાજપે પણ મમતા સરકારના આ બિલને સમર્થન આપ્યું છે. આ […]

Image

Kolkata Doctor Death : બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું, ગુનેગારોને ફાંસી સુધીની સજાની જોગવાઈ

Kolkata Doctor Death : પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મંગળવારે વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું. વિધેયકના ડ્રાફ્ટમાં, દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થઈ જાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિરોધ પક્ષ ભાજપ પણ બિલને સમર્થન આપશે. આ ઉપરાંત, ડ્રાફ્ટમાં દરખાસ્ત કરવામાં આવી છે કે બળાત્કાર અને ગેંગરેપના […]

Image

40 મિનિટ પછી પોલીસને કોલ, ક્રાઈમ સીન સાથે છેડછાડ… Kolkata દુષ્કર્મ-હત્યા કેસમાં CBI સામે અનેક સવાલો…

Kolkata Doctor Rape Murder Case: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કિસ્સાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આ સંદર્ભે સીબીઆઈએ શુક્રવારે (30 ઓગસ્ટ 2024) આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને સતત 14મા દિવસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓએ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તે […]

Image

Kolkata Death Case : IMAનો મોટો નિર્ણય, RG કર મેડિકલ કોલેજના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ

Kolkata Death Case : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Death Case)ની ઘટના બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. આને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ કેસમાં સીબીઆઈ આરજી કાર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ (Sandip Ghosh)ની પણ સતત પૂછપરછ કરી રહી છે. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને […]

Image

Nabanna March : કોલકાતામાં ડોક્ટર સાથેની ઘટના બાદ વિદ્યાર્થીઓનું ભારે વિરોધ પ્રદર્શન, જાણો શું છે નબન્ના માર્ચ ?

Nabanna March : કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા કેસને લઈને ‘નબન્ના અભિયાન’ માર્ચ કાઢીને, વિરોધીઓ હાવડાના સંતરાગાચીમાં પોલીસ બેરિકેડ્સ પર ચઢી ગયા અને બેરિકેડ્સ તોડી નાખ્યા. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. પોલીસે દેખાવકારો પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. હાવડા બ્રિજ પર પણ ભારે નાકાબંધી ‘નબન્ના’ સચિવાલય પાસે […]

Image

Kolkata Death Case : આરોપી સંજયે ગુનો કબૂલ્યો…બનાવ પહેલાં દારૂ પીધો રેડ લાઈટ એરિયામાં ગયો હતો

Kolkata Death Case : કોલકાતા રેપ અને મર્ડર કેસના મુખ્ય આરોપી સંજય રોયે પોલીગ્રાફી ટેસ્ટ (કોલકાતા રેપ મર્ડર કેસ)માં પોતાનો ગુનો કબૂલી લીધો છે. સંજયે પોલીગ્રાફ ટેસ્ટમાં જણાવ્યું હતું કે તેણે ટ્રેઇની ડોક્ટર સાથે રેપ કરીને તેની હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપતા પહેલા તે એક મિત્ર સાથે રેડ લાઈટ એરિયામાં ગયો હતો. આ દરમિયાન […]

Image

Kolkata કેસમાં CBIને મળ્યા પુરાવા! અધિકારીએ કરી દીધો મોટો ખુલાસો

Kolkata Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની તપાસ ચાલી રહી છે. તેણી સતત દરોડા પણ પાડી રહી છે. આ મામલે સીબીઆઈ અધિકારીએ કહ્યું કે ઘણા નક્કર પુરાવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર CBI અધિકારીઓને પૂછ્યું કે શું તેમને કોઈ નક્કર પુરાવા મળ્યા છે? તેના […]

Image

Kolkata Death Case : કોલકાતાની ઘટનાના આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ પૂરો, CBIના આ સ્થળો પર દરોડા

Kolkata Death Case : આ ઘટનાને પગલે કોલકાતામાં આજે ભારે ખળભળાટ મચી ગયો છે. એક તરફ મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમ અને નિષ્ણાતોએ પ્રેસિડેન્સી જેલમાં લાઈ ડિટેક્ટર મશીન સાથે તેનો મુકાબલો કર્યો હતો. લગભગ ચાર કલાક સુધી ચાલેલા આ ટેસ્ટ બાદ સીબીઆઈની ટીમ જેલમાંથી બહાર આવી હતી. બીજી તરફ […]

Image

Kolkata: કાચિંડાની જેમ રંગ બદલી રહ્યો છે હત્યારો સંજય, શું પોલીગ્રાફ ટેસ્ટથી સત્ય બહાર આવશે?

Kolkata: RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી નાગરિક સ્વયંસેવક સંજય રોયની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ સંજય રોયે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને તેને મૃત્યુદંડની સજા થવી જોઈએ. એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે સીબીઆઈએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને […]

Image

Kolkata Rape Case: મહિલા ડોક્ટર સાથે હેવાનિયતભર્યું કૃત્ય કરનાર આરોપી સંજય રોય જજની સામે કેમ રડવા લાગ્યો?

Kolkata Rape Case:  કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરની બળાત્કાર હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રાયની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તે ભાવુક થઈ ગયો હતો અને તેણે પોતે નિર્દોષ હોવાનો દાવો કરવા માંડ્યો હતો. આરોપી સંજય રોય જજની સામે કેમ રડવા લાગ્યો […]

Image

Kolkata Death Case : પોલીગ્રાફથી ખુલશે રેપ-મર્ડરનું રહસ્ય, મુખ્ય આરોપી સંજય રોય સહિત 7ની ટેસ્ટ શરૂ

Kolkata Death Case : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર સામે આચરવામાં આવેલા જઘન્ય અપરાધની તપાસ સીબીઆઈએ તેજ કરી છે. સીબીઆઈએ 7 આરોપીઓ સામે પોલીગ્રાફ ટેસ્ટ શરૂ કર્યો છે. CBI ઓફિસ કોલકાતામાં 6 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેલમાં મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ કેસના મુખ્ય […]

Image

પેન્ટ ખુલ્લું હતું અને શરીર પર એક જ કાપડ…Kolkata રેપ-મર્ડર કેસમાં માતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Kolkata: કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો મામલો ગરમાયો છે. આને લઈને માત્ર બંગાળમાં જ નહીં પરંતુ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન મહિલા તાલીમાર્થી ડોક્ટરની માતાએ જણાવ્યું કે તેણીને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તેની પુત્રીની તબિયત ખરાબ છે, પછી તેમણે કહ્યું કે તેણે આત્મહત્યા […]

Image

Kolkata: સાત દિવસ સુધી વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ, આર  કર મેડિકલ કોલેજની આસપાસ કલમ 163 લાગુ

Kolkata Doctor Murder: કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજની આસપાસ કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી સાત દિવસ સુધી ચાલુ રહેશે. કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર અહેવાલો મળ્યા બાદ કોલકાતા પ્રશાસને આ પગલું ભર્યું છે. આદેશ અનુસાર kolkata આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નજીક વિરોધ પ્રદર્શન, રેલી, ધરણાં […]

Image

Kolkata આરોપીના ઘરે પહોંચી CBI, માતાએ જણાવ્યા દીકરાના કાળા કારનામા

Kolkata: CBIની ટીમ કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સતત પૂછપરછ કરી રહી છે. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, હોસ્પિટલ સ્ટાફ, સહકર્મીઓ અને તે દિવસે ફરજ પરના કોલકાતા પોલીસકર્મીઓ અને ગાર્ડની પૂછપરછ કરવામાં આવી છે. શનિવારે સીબીઆઈના અધિકારીઓ બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રાયના ઘરે પહોંચ્યા હતા. સીબીઆઈના […]

Image

Kolkata Doctor’s Protest : 6 કલાકમાં FIR નોંધવી જોઈએ’ કોલકત્તામાં વિરોધ કરી રહેલા ડોકટરો પર હુમલાની ઘટના મામલે કેન્દ્ર સરકારનો મોટો આદેશ

Kolkata Protest: કોલકત્તામાંસ (Kolkata) મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના (rape murder case) વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે (Central governmen) ડોક્ટરો વિરુદ્ધ હિંસા અંગે નવી સૂચના જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) તમામ તબીબી સંસ્થાઓને કહ્યું છે કે ડૉક્ટરો પર હુમલાના કિસ્સામાં, 6 કલાકની અંદર FIR દાખલ કરવાની રહેશે અને જવાબદારી તે […]

Trending Video